Dur Raho Chho Pan Dil Ma Raho Chho by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Studio Saraswati Official |
Genre: | Sad |
Release: | 2021-11-12 |
Lyrics (English)
LYRICS OF DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO IN GUJARATI: દૂર રહો છો પણ દિલમાં રહો છો, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Studio Saraswati Official . "DUR RAHO CHHO PAN DIL MA RAHO CHHO" is a Gujarati Sad song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Jignesh Barot, Chhaya Thakor and Nirav Brahmbhatt. Ho bewafa thaine faro chho Are bewafa thaine faro chho Bewafa thaine faro chho Dur raho chho pan dil ma raho chho Ho bhulvanu kem re kaho chho Bhulvanu kem re kaho chho Pan dur raho chho mara dil ma raho chho Ho thodo samay tame amane pan apo Dil mathi hav mane na kadhi nakho Dur raho chho pan dil ma raho chho Ae bhale bewafa thai ne faro chho Bewafa thaine faro chho Pan dur raho chho mara dil ma raho chho Dur raho chho pan dil ma raho chho atozlyric.com Ho honu to ho varsh honu kevay chhe Colour badle aeto bagsaru kevay chhe Ho dil na deval ma taro prem pujay chhe Tara lidhe man ni vato man ma rahi jay chhe Ho tari pase aavi aasha noti rakhi Dil na darwaja bhale didha tame vakhi Dur raho chho pan dil ma raho chho Ho bewafa thaine faro chho Bewafa thaine faro chho Dur raho chho pan dil ma raho chho Dur raho chho pan dil ma raho chho Ho methi vakhadi na mul na kadhsho Bau juda rahesho to pagal kari nakhsho Ho dil thi prem karu chhu na rovdavsho Pela jevo prem lai pachha kyare aavsho Ho bhagvane tamne mara mate hata moklya Toye tame amane meli didha aekla Dur raho chho pan dil ma raho chho Are bewafa thaine faro chho Bewafa thaine faro chho Dur raho chho pan dil ma raho chho Are bhulvanu kem re kaho chho Bhulvanu kem re kaho chho Dur raho chho pan dil ma raho chho Marathi dur raho chho pan dil ma raho chho. હો બેવફા થઈને ફરો છો અરે બેવફા થઈને ફરો છો બેવફા થઈને ફરો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો હો ભુલવાનું કેમ રે કહો છો ભુલવાનું કેમ રે કહો છો પણ દૂર રહો છો મારા દિલમાં રહો છો હો થોડો સમય તમે અમને પણ આપો દિલમાંથી હાવ મને ન કાઢી નાખો દૂર રહો છો પણ દિલમાં રહો છો એ ભલે બેવફા થઈને ફરો છો બેવફા થઈને ફરો છો પણ દૂર રહો છો મારા દિલમાં રહો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો હો હોનું તો હો વર્ષે હોનું કેવાય છે કલર બદલે એતો બગસરૂ કેવાય છે હો દિલના દેવળમાં તારો પ્રેમ પુજાય છે તારા લીધે મનની વાતો મનમાં રહી જાય છે હો તારી પાસે આવી આશા નોતી રાખી દિલનાં દરવાજા ભલે દીધા તમે વાખી દૂર રહો છો પણ દિલમાં રહો છો હો બેવફા થઈને ફરો છો બેવફા થઈને ફરો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો ભારતલીરીક્સ.કોમ હો મેઠી વખડીના મુળ ના કાઢશો બઉ જુદા રહેશો તો પાગલ કરી નાખશો હો દિલથી પ્રેમ કરૂં છું ના રોવડાવશો પેલા જેવો પ્રેમ લઈ પાછા ક્યારે આવશો હો ભગવાને તમને મારા માટે હતા મોકલ્યા તોયે તમે અમને મેલી દીધા એકલા દૂર રહો છો પણ દિલમાં રહો છો અરે બેવફા થઈને ફરો છો બેવફા થઈને ફરો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો અરે ભુલવાનું કેમ રે કહો છો ભુલવાનું કેમ રે કહો છો દૂર રહો છો પણ દિલમાં રહો છો મારાથી દૂર રહો છો પણ દિલમાં રહો છો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dur Raho Chho Pan Dil Ma Raho Chho lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.