Ersha Kare Aapdi Valge Jahu Japdi by Lalit Dave song Lyrics and video
Artist: | Lalit Dave |
---|---|
Album: | Single |
Music: | Alpesh Panchal, Jayesh Sadhu |
Lyricist: | Lalit Dave |
Label: | Keshar Music |
Genre: | Devotional |
Release: | 2020-06-10 |
Lyrics (English)
Ersha Kare Aapdi Valge Jahu Japdi lyrics, ઈર્ષા કરે આપડી વળગે જહુ ઝાપડી the song is sung by Lalit Dave from Keshar Music. Ersha Kare Aapdi Valge Jahu Japdi Devotional soundtrack was composed by Alpesh Panchal, Jayesh Sadhu with lyrics written by Lalit Dave. Pith pachhad kare koi vat apadi Pith pachhad kare je vat apadi Aene vadge maa jahu jhapadi Ishar adekhai kare appadi Irsha adekhai kare appadi Aen vadge mari jahu jhapadi Karan vagar je amane nade Hachu kav duniyama jotya na jade Pith pachhad kare koi vat apadi Pith pachhad kare koi vat apadi Aene vadge ma jahu jhapadi Ho aene vadge ma chehar apani atozlyric.com Ho maru khai koi khotu jo bolase Dilma dukh pachhi aenu mane lagse Ho mari mata pachhi hisab magse Tamara gharma tamne j nadse Ho ankhothi asu amaru pade Chhutavano pachhi tamne rasto nahi jade Rasto nahi jade Pith pachhad kare vat koi aapadi Leva deva vagar kare mari kare kapani Aene vadge mari jahu jhapadi Ho amaru nahi to tamaru vicharjo Hath jodi kahu kadi amne na nadjo Ho garib hoy aene nare nadjo Koina kamma ada na padjo Nadya aene puchho jai khabaru pade Mari jasho mathi dukh jotyu nahi jade Jotyu nahi jade Leva deva vagar kare koi kapani Irsha adekhai kare appadi Aene vadge mari jahu jhapadi Ho aene vadge ma chehar apadi. પીઠ પાછળ કરે કોઈ વાત આપડી પીઠ પાછળ કરે જે વાત આપડી એને વળગે માઁ જહુ ઝાપડી ઈર્ષા અદેખાઈ કરે આપડી ઈર્ષા અદેખાઈ કરે આપડી એને વળગે મારી જહુ ઝાપડી કારણ વગર જે અમને નડે હાચુ ક્વ દુનિયામાં જોત્યાં ના જડે પીઠ પાછળ કરે કોઈ વાત આપડી પીઠ પાછળ કરે કોઈ વાત આપડી એને વળગે માઁ જહુ ઝાપડી હો એને વળગે માઁ ચેહર આપણી હો મારુ ખાઈ કોઈ ખોટું જો બોલશે દિલમાં દુઃખ પછી એનું મને લાગશે હો મારી માતા પછી હિસાબ માગશે તમારા ઘરમાં તમને જ નડશે ભારતલીરીક્સ.કોમ હો આંખોથી આસું અમારું પડે છૂટવાનો પછી તમને રસ્તો નહિ જડે રસ્તો નહિ જડે પીઠ પાછળ કરે વાત કોઈ આપડી લેવા દેવા વગર મારી કરે કાપણી એને વળગે મારી જહુ ઝાપડી હો અમારું નહિ તો તમારું વિચારજો હાથ જોડી કહું કદી અમને ના નડજો હો ગરીબ હોય એને નારે નડજો કોઈના કામમાં આડા ના પડજો નડ્યા એને પૂછો જઇ ખબરું પડે મરી જશો મથી દુઃખ જોત્યું નહિ જડે જોત્યું નહિ જડે લેવા દેવા વગર કોઈ કરે કાપણી ઈર્ષા અદેખાઈ કરે આપણી એને વળગે મારી જહુ ઝાપડી હો એને વળગે માઁ ચેહર આપણી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ersha Kare Aapdi Valge Jahu Japdi lyrics in Gujarati by Lalit Dave, music by Alpesh Panchal, Jayesh Sadhu. Includes YouTube video and lyrics in multiple languages.