Saiba by Gargi Vora song Lyrics and video
Artist: | Gargi Vora |
---|---|
Album: | Single |
Music: | Sachin-Jigar |
Lyricist: | Milind Gadhvi |
Label: | Times Music |
Genre: | Classical |
Release: | 2023-09-16 |
Lyrics (English)
SAIBA LYRICS IN GUJARATI: Saiba (સાયબા) is a Gujarati song from the Dhollywood film Chandlo , starring Manav Gohil, Shraddha Dangar and Kaajal Oza Vaidya, directed by Hardik Gajjar. "SAIBA" song was composed by Sachin-Jigar and sung by Gargi Vora , with lyrics written by Milind Gadhvi . Oo yaad tari varsadi ne hu ema bhinjau Tu mane gaya karje hu tari gazal thai jau Papan ne michi ne kari lau hu ked tane Saiba o saiba saiba saiba Ban tara ho dhabkara ek tara name karya saiba Sapana ni sarhad ne orangi hu chali Dil tari vaato ma aavi ne Nazarai na jaye khovai najaye Papan ne rakhile santadi ne Hatho ni rekha ma lakhi dau hu prem tane Papan ne michi ne kari lau hu ked tane Saiba o saiba saiba saiba Ban tara dhabkara ek tare name karya saiba Tu mane gaya karje hu tari gazal thai jau Papan ne michi ne kari lau hu ked tane ઓ યાદ તારી વરસાદી ને હુ એમા ભીંજાઉ તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને સાયબા ઓ સાયબા સાયબા સાયબા બન તારા હો ધબકારા એક તારા નામે કર્યા સાયબા સપના ની સરહદ ને ઓરંગી હુ ચાલી દિલ તારી વાતો માં આવી ને નઝરાઈ ના જાયે ખોવાઈ ના જાયે પાંપણ ને રાખીલે સંતાડી ને હાથો ની રેખા મા લખી દઉં હુ પ્રેમ તને atozlyric.com પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને સાયબા ઓ સાયબા સાયબા સાયબા બન તારા ધબકારા એક તારા નામે કર્યા સાયબા તુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉ પાંપણ ને મીચી ને કરી લઉં હુ કેદ તને Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Saiba lyrics in Gujarati by Gargi Vora, music by Sachin-Jigar. Includes YouTube video and lyrics in multiple languages.