Bhalbhala Ne Poni Paay Evi Mata Aapani by Pravin Luni song Lyrics and video

Artist:Pravin Luni
Album: Single
Music:Dipesh Chavda
Lyricist:Jayesh Jalasar
Label:Kumkum Films
Genre:Devotional
Release:2021-01-13

Lyrics (English)

ભલભલાને પોણી પાય એવી માતા આપણી | BHALBHALA NE PONI PAAY EVI MATA AAPANI LYRICS IN GUJARATI: The song is sung by Pravin Luni under Kumkum Films label. "BHALBHALA NE PONI PAAY EVI MATA AAPANI" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Jayesh Jalasar . The music video of this Devotional song stars Janak Zala.
ભારતલીરીક્સ.કોમ
એ ભલભલાને પોણી પાય એવી માતા આપણી
ભલભલાને પોણી પાય એવી માતા આપણી
હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
એ ભલભલાને પોણી પાય એવી માતા આપણી
ભલભલાને પોણી પાય એવી માતા આપણી
હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો જેના ઘેર વસી જાય દુઃખ દર્દ ખસી જાય
જેના ઘેર વસી જાય દુઃખ દર્દ ખસી જાય
ચઢતીને ચઢતી રાખે એવી માગણી હો હો
એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો જેને મારી માતા મલી કર્મ એનું બદલોનું
પાપી ઓનુ પૂરું કર્યું રોતું મોણહ મલકોણુ
હો જેને માથે મારી સિંહણ માતા ની સિહાશી
સામે ભલે ફોઝ હોય પલ માં પડે પાસી પાસી
હા મારી સિંહણ જેને મળે કળિયુગ ના એને નડે
મારી સિંહણ જેને મળે કળિયુગ ના એને નડે
ખમ્મા કઈ ને ખોળે જડે એવી માવડી હો હો..
એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હો માતા વાળા ફરશે આખી દુનિયા જોતી રઇ જાશે
બળવાવાળા બરસે એનું ભવે ભેગું નઈ થાશે
હો ભરોશો જે રાખશે એની લાજ કદી નઈ જાશે
શરણે એના આવ્યા એતો પલ માં પાવન થઇ જશે
હા ઇતિહાસ એ રચાવે વિઘન માંથી બચાવે
ઇતિહાસ એ રચાવે વિઘન માંથી બચાવે
વરસાવે બારેમાસ અમીની વાદળી
એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
હા હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી
એ હારી તો હારી નકર સિંહણ કાળી નાગણી.
Ae bhalbhala ne poni paay evi mata aapani
Bhalbhala ne poni paay evi mata aapani
Haari to haari nakar sihan kaari nagani
Ae bhalbhala ne poni paay evi mata aapani
Bhalbhala ne poni paay evi mata aapani
Haari to haari nakar sihan kaari nagani
Ho jena gher vasi jaay dukh dard khasi jaay
Jena gher vasi jaay dukh dard khasi jaay
Chadhti ne chadhti rakhe evi maagani ho ho
Ae haari to haari nakar sihan kaari nagani
Haan haari to haari nakar sihan kaari nagani
atozlyric.com
Ho jene mari mata mali karm enu badlonu
Papi o nu puru karyu rotu monah malkonu
Ho jena mathe mari sihan mata ni sihashi
Same bhale foz hoy pal ma pade pasi pasi
Haan maari sihan jene made kaliyug na ene nade
Maari sihan jene made kaliyug na ene nade
Khamma kai ne khode jade evi maavdi ho ho..
Ae haari to haari nakar sihan kaari nagani
Haan haari to haari nakar sihan kaari nagani
Ho mata vada pharse akhi duniya joti rai jashe
Barva-vada barse enu bhave bhegu nai thashe
Ho bharosho je rakhe eni laaj kadi nai jashe
Sharne ena aavya eto pal ma paavan thai jashe
Haan itihaas e rachave vighan mathi bachave
Itihaas e rachave vighan mathi bachave
Varsave baremas amee ni vaadadi
Ae haari to haari nakar sihan kaari nagani
Haan haari to haari nakar sihan kaari nagani
Ae haari to haari nakar sihan kaari nagani.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Bhalbhala Ne Poni Paay Evi Mata Aapani lyrics in Gujarati by Pravin Luni, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.