Dil Pokare Radhe Radhe by Umesh Barot, Kinjal Rabari song Lyrics and video
Artist: | Umesh Barot, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Love |
Release: | 2021-10-29 |
Lyrics (English)
દિલ પોકારે રાધે રાધે | DIL POKARE RADHE RADHE LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot and Kinjal Rabari under VM Digital label. "DIL POKARE RADHE RADHE" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of this Love song stars Yuvraj Suvada, Marjina Diwan, Karishma and Asha Patel. Ho rani patraniyu badhe aaspaas chhe Toye vaalamji nu mandu udas chhe Toye madhavji nu mandu udas chhe He ji ene yaad aavi che eni radhe Ho man maane na koi vaate Shamaliyo jaagi ubha madhrate Ho dil pokare radhe radhe Ubha vhalo jai zarukhe Anshu ubharana ankhe Megh mandana mathe ho Ubha vhalo jai zarukhe Anshu ubharana ankhe Megh mandana mathe ho Ae ji maari ho Radha pilay vagar vanke Ho man maane na koi vaate Shamaliyo jaagi ubha madhrate Ho dil pokare radhe radhe atozlyric.com Dhima dhima vayra vaata Jaane dodi aave radha Dodi vahlo same jaata ho Dhima dhima vayra vaata Jaane dodi aave radha Dodi vahlo same jaata ho Ae to maru ho Are ae to maru naam Lakhi ne fare hathe ho Man munjay aeni yaade Shamaliyo jaagi ubha madhrate He shamaliyo jaagi ubha madhrate Jaagi ubha madhrate Ho dil pokare radhe radhe Jaagi ubha madhrate Ho dil pokare radhe radhe. હો રાણી પટરાણીયું બધે આસપાસ છે તોયે વાલમજી નું મનડું ઉદાસ છે તોયે માધવજી નું મનડું ઉદાસ છે ભારતલીરીક્સ.કોમ હે જી એને યાદ આવી છે એની રાધે હો મન માને ના કોઈ વાતે શામળિયો જાગી ઉભા મધરાતે હો દિલ પોકારે રાધે રાધે ઉભા વ્હાલો જઈ ઝરૂખે આંસુ ઉભરાણાં આંખે મેઘ મંડાણા માથે હો ઉભા વ્હાલો જઈ ઝરૂખે આંસુ ઉભરાણાં આંખે મેઘ મંડાણા માથે હો એ જી મારી હો રાધા પીલાય વગર વાંકે હો મન માને ના કોઈ વાતે શામળિયો જાગી ઉભા મધરાતે હો દિલ પોકારે રાધે રાધે ધીમા ધીમા વાયરા વાતા જાણે દોડી આવે રાધા દોડી વ્હાલો સામે જાતા હો ધીમા ધીમા વાયરા વાતા જાણે દોડી આવે રાધા દોડી વ્હાલો સામે જાતા હો એ તો મારુ હો અરે એ તો મારુ નામ લખી ને ફરે હાથે હો મન મુંજાય એની યાદે શામળિયો જાગી ઉભા મધરાતે હે શામળિયો જાગી ઉભા મધરાતે જાગી ઉભા મધરાતે હો દિલ પોકારે રાધે રાધે જાગી ઉભા મધરાતે હો દિલ પોકારે રાધે રાધે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Pokare Radhe Radhe lyrics in Gujarati by Umesh Barot, Kinjal Rabari, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.