Vishwambhari Stuti by Aditya Gadhvi song Lyrics and video
Artist: | Aditya Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Siddharth Amit Bhavsar |
Lyricist: | Traditional |
Label: | Zen Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2024-10-05 |
Lyrics (English)
VISHWAMBHARI STUTI LYRICS IN GUJARATI: વિશ્વંભરી સ્તુતિ, The song is sung by Aditya Gadhvi and released by Zen Music Gujarati label. "VISHWAMBHARI STUTI" is a Gujarati Devotional song, composed by Siddharth Amit Bhavsar , with lyrics written by Traditional . વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા દુર્બુધ્ધિ ને દુર કરી સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની ભાસે ભયંકર વળી મનના ઉતાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો આ રંકને ઉગરવા નથી કોઇ આરો જન્માંધ છું જનની હું ગ્રહું બાળ તારો ના શું સુણો ભગવતી શિશુના વિલાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દુષિતના કરી માફ પાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી આ જિંદગી થઇ મને અતિસે અકારી દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો શક્તિ ન માપ ગણવા અગણિત માપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો જાડ્યાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શીખે સુણે રસીક છંદ જ એક ચિત્તે તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો શ્રી સદ્ગુરુ શરણમાં રહીને ભજુ છું રાત્રી દિને ભગવતી તુજને ભજુ છું સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી સંસારનાં સકળ રોગ સમુળ કાપો મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો Vishwambhari akhil vishwa tani janeta Vidhya dhari vadanma vasajo vidhata Door-budhhine door kari sad buddhi apo Maampaahi om bhagavati bhava dukh kapo Bhulo padi bhavarane bhataku bhavani Suzhe nahi lagir koi disha javani Bhaase bhayankar vali man na utapo Maampaahi om bhagavati bhava dukh kapo Aa rankne ugarava nathi koi aaro Janmaand chhu janani hu grahi baal taro Naa shu suno bhagwati shishu naa vilapo Maampaahi om bhagavati bhava dukh kapo Maa karma janma kathni karta vicharu Aa shrishtima tuj vina nathi koi maru Kone kahu katthan yog tano balaapo Maampaahi om bhagavati bhava dukh kapo Hoon kaam krodh mad moh thaki chhakelo Aadambare aati ghano madthi bakelo Dosho thaki dushit na kari maaf paapo Maampaahi om bhagavati bhava dukh kapo Naa shaashtra na shravan nu paypaan pidhu Naa mantra ke stuti katha nathi kai kidhu Shradhha dhari nathi karya tav naam jaapo Maampaahi om bhagavati bhava dukh kapo Re re bhavani bahu bhool thayi chhe mari Aa zindagi thai mane atishe akaari Dosho prajadi sagada tav chhaap chhapo Maampaahi om bhagavathi bhava dukh kapo Khaali na koi sthad chhe vina aap dharo Bhrahmandma anu anu mahi vaas taro Shakti na maap ganava agneeta mapo Maampaahi om bhagavati bhava dukh kapo Paape prapanch karva badhi vaate puro Khoto kharo bhagwathi pann hoon tamaro Jadyandhakaar door kari sad-budhhi aapo Maampaahi om bhagavati bhava dukh kapo Sheekhe sune rasik chandaj ekk chitte Tena thaki trividhh taap talek khachite Vadhe vishesh vali amba tana prataapo Maampaahi om bhagavathi bhava dukh kapo Shri sad guru na charanma rahine yaju chhu Raatri dine bhagwathi tujne namu chhu Sad bhakt sevak tana paritaap chaapo Maampaahi om bhagavathi bhava dukh kapo Antar vishe adhik urmi thata bhavani Gaun stuti tava bale namine mrugaani Sansaarna sakal rog samoola kapo Maampaahi om bhagavati bhava dukh kapo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vishwambhari Stuti lyrics in Gujarati by Aditya Gadhvi, music by Siddharth Amit Bhavsar. Includes YouTube video and lyrics in multiple languages.