Afsos by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Bajigar |
Label: | Divya Chaudhari Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-30 |
Lyrics (English)
LYRICS OF AFSOS IN GUJARATI: અફસોસ, The song is sung by Divya Chaudhary from Divya Chaudhari Official . "AFSOS" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Amit Barot , with lyrics written by Bajigar . The music video of the track is picturised on Rutvik Nagla, Payal Borisagar and Kamini Prajapati. Afsos re thayo chhe mane Afsos re thayo chhe mane Afsos re thayo chhe mane Tara mate jiv didho re ame Afsos re thayo chhe mane Tara mate jiv didho re ame Ho pyaar ame dil thi karyo Toye tame dago karyo Pyaar ame dil thi karyo Toye tame dago karyo Taro vishwas na rahyo Tara mate jiv didho re ame Afsos re thayo chhe mane Tara mate jiv didho re ame Ho chahti hati tane tara mate marti Had thi vadhare tane prem huto karti Ho peli mulakat ma dil dai bethi Jutha tara prem no vishwas kari bethi atozlyric.com Ho aakhyo mari radti rahi Yaad tane karti rahi Aankho mari radti rahi Yaad tane karti rahi Tane koi fer na padyo Tara mate jiv didho re ame Afsos re thayo chhe mane Tara mate jiv didho re ame Ho dil na ghaav mara have nathi bharta Tane yaad kari ame roj roj marta Ho tari hare wafa kari tame na kadar kari Tame mari aankho ni thodi na saram bhari Ho vatyu tari joti rahi Chhonu chhonu roti rahi Vatyu tari joti rahi Chhonu chhonu roti rahi Yaad tane mari na aayi Tara mate jiv didho re ame Afsos re thayo chhe mane Tara mate jiv didho re ame Tara mate jiv didho re ame Tara mate jiv didho re ame Tara mate jiv didho re ame અફસોસ રે થયો છે મને અફસોસ રે થયો છે મને અફસોસ રે થયો છે મને તારા માટે જીવ દીધો રે અમે અફસોસ રે થયો છે મને તારા માટે જીવ દીધો રે અમે ભારતલીરીક્સ.કોમ હો પ્યાર અમે દિલ થી કર્યો તોયે તમે દગો કર્યો પ્યાર અમે દિલ થી કર્યો તોયે તમે દગો કર્યો તારો વિશ્વાસ ના રહ્યો તારા માટે જીવ દીધો રે અમે અફસોસ રે થયો છે મને તારા માટે જીવ દીધો રે અમે હો ચાહતી હતી તને તારા માટે મરતી હદ થી વધારે તને પ્રેમ હૂતો કરતી હો પેલી મુલાકાત માં દિલ દઈ બેઠી જુઠા તારા પ્રેમ નો વિશ્વાસ કરી બેઠી હો આંખ્યો મારી રડતી રહી યાદ તને કરી રહી આંખો મારી રડતી રહી યાદ તને કરતી રહી તને કોઈ ફેર ના પડયો તારા માટે જીવ દીધો રે અમે અફસોસ રે થયો છે મને તારા માટે જીવ દીધો રે અમે હો દિલ ના ઘાવ મારા હવે નથી ભરતા તને યાદ કરી અમે રોજ રોજ મરતા હો તારી હારે વફા કરી તમે ના કદર કરી તમે મારી આંખો ની થોડી ના શરમ ભરી હો વાટ્યું તારી જોતી રહી છોનું છોનું રોતી રહી વાટ્યું તારી જોતી રહી છોનું છોનું રોતી રહી યાદ તને મારી ના આયી તારા માટે જીવ દીધો રે અમે અફસોસ રે થયો છે મને તારા માટે જીવ દીધો રે અમે તારા માટે જીવ દીધો રે અમે તારા માટે જીવ દીધો રે અમે તારા માટે જીવ દીધો રે અમે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Afsos lyrics in Gujarati by Divya Chaudhary, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.