Jata Jata Ekvar Vichari Lejo by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Shree Ramdoot Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-08 |
Lyrics (English)
JATA JATA EKVAR VICHARI LEJO LYRICS IN GUJARATI: Jata Jata Ekvar Vichari Lejo (જતા જતા એકવાર વિચારી લેજો) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Dhaval Barot from Shree Ramdoot Music . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of the song features Dhaval Barot, Pooja Prajapati and Jeet Pandey. એ જતા જતા એકવાર વિચારી લેજો એ જતા જતા એકવાર વિચારી લેજો મળશે ના કોઈ પ્રેમી તન મારા જેવો મજબૂરી સે તારી તો જાતું છોડી ને પછી બેસી જજે પારકા ની પીઠીઓ ચોળી ને જે કર્યા હતા વાયદા એ યાદ કરજો હો જતા જતા એકવાર વિચારી લેજો જાનુ જતા જતા એકવાર વિચારી લેજો ભારતલીરીક્સ.કોમ હો મેં જે કર્યું હતું તારા માટે ના કોઈ કરે એવું કોઈના માટે અરે અરે રે મારા વિના જીવી લેશો તમે દિલ ના માને મારુ એવા તમે એવા તમે પસ્તાવો ના કરતા પછી મને છોડી ને પછી રોતા ના તમે મને યાદ કરી ને હો ફરી મને પામવા ના સપના જોશો એ જતા જતા એકવાર વિચારી લેજો ગોડી જતા જતા એકવાર વિચારી લેજો હો મારા વગર નઈ ફાવશે તને યાદ મારી તડપાવશે તને અરે અરે રે ભરોસો છે મારા પ્રેમ પર મને ધઉં ને મળવા ફરી આવશો તમે આવશો તમે હે મારી વાતો મુલાકાતો ને યાદ કરીને ફરી વળી જશો પાછા મન દુઃખી જોઈને આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો સમય છે જાનુ વિચારી લેજો તને કઉ જતા જતા એકવાર વિચારી લેજો આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો Ae jata jata ek vaar vihcari lejo Ae jata jata ek vaar vihcari lejo Malse na koi premi tan mara jevo Majburi se tari to jatu chhodi ne Pachi beshi jaje parka ni pitho chori ne Je karya hata vayda ae yaad karjo Ho jata jata ek vaar vihcari lejo Janu jata jata ek vaar vihcari lejo atozlyric.com Ho me je karyu hatu tara mate Naa koi kare aevu koina mate Are are re mara vina jivi leso tame Dil naa mane maru aeva tame Aeva tame Pastavo naa karta pachhi mane chhodi ne Pachhi rota naa tame mane yaad kari ne Ho fari mane pamva naa sapna joso Ae jata jata ek vaar vihcari lejo Godi jata jata ek vaar vichari lejo Ho mara vagar nai favse tane Yaad mari tadpavse tane Are are re bharoso chhe mara prem par mane Dhau ne malva fari aavso tame Aavso tame He mari vato mulakato ne yaad karine Fari vali jaso pachha man dukhi joine Aava pagal premi ne tame chhodi nai sako Samay chhe janu vichari lejo Tane kau jata jata ek vaar vichari lejo Aava pagal premi ne tame chhodi nai sako Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jata Jata Ekvar Vichari Lejo lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.