Chelli Mulakat by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-11-18 |
Lyrics (English)
CHELLI MULAKAT LYRICS IN GUJARATI: છેલ્લી મુલાકાત, This Gujarati Sad song is sung by Gopal Bharwad & released by T-Series Gujarati . "CHELLI MULAKAT" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Karan Rajveer and Pooja Rai. હો જીવથી શરીરને જુદું થાવું પડશે હો જીવથી શરીરને જુદું થાવું પડશે આત્માથી અલગ થતા કાઠુ બઉ પડશે હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત હો હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત હો ચોવીસ કલાકમાંથી ચોવીસ સેકન્ડ જુદા પડવું ના હતું પસંદ ચોવીસ કલાકમાંથી ચોવીસ સેકન્ડ જુદા પડવું ના હતું પસંદ તોય નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત તારી મારી નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત પણ તું એક વાત કાયમ યાદ રાખજે નાતમાં ગુજરાતમાં તને મારા જેવું કોઈ ના મળશે હો રાતમાં શરૂઆતમાં ના ભુલાય પણ ભૂલવું પડશે એ વાલી મારી હો હોમા મળજો પણ હોમું ના જોતા દુઃખી થઈ જાશો તમે ખોટા હોમા મળજો પણ હોમું ના જોતા દુઃખી થઈ જાશો તમે ખોટા હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત હો હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત અને અમે તારો ચેહરો ના જોશું અમે રોશું અમે આંખે આંધળા થઈ જાશું હો ના ખાશું ના પીસુ અમે ઉપવાશે ઉતરી જાશું તારા માટે હો કાયમ માટે તારો મારો છૂટી જાશે સાથ કાલે શું થાશે એ જાણે મારો નાથ કાયમ માટે તારો મારો છૂટી જાશે સાથ કાલ શું થાશે એ જાણે મારો નાથ હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત હો જીવથી શરીરને જુદું થાવું પડશે આત્માથી અલગ થતા કાઠુ બઉ પડશે હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત તારી મારી નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત હવે નઈ થાય વાત આ છેલ્લી મુલાકાત આ છેલ્લી મુલાકાત Ho jeev thi sarir ne judu thavu padshe Ho jeev thi sarir ne judu thavu padshe Aatma thi alag thata kathu bau padshe Have nai thay vaat aa chelli mulakat Ho have nai thay vaat aa chelli mulakat Ho chovis kalakma thi chovis second Juda padvu naa hatu pasand Ho chovis kalakma thi chovis second Juda padvu naa hatu pasand Toy nai thay vaat aa chelli mulakat Tari mari nai thay vaat aa chelli mulakat Pan tu ek vaat kayam yaad rakhje Naat ma gujarat maa tane mara jevu koi na madshe Ho raat maa sharuat ma na bhulay pan bhulvu padshe Ae vali mari Ho homa madjo pan homu na jota Dukhi thai jaaso tame khota Ho homa madjo pan homu na jota Dukhi thai jaaso tame khota Have nai thay vaat aa chelli mulakat Ho have nai thay vaat aa chelli mulakat Ane ame taro chehro Naa josu ame roshu ame aankhe aandhda thai jaasu Ho naa khasu naa pishu ame upvashe utari jashu tara maate Ho jeev thi sarir ne judu thavu padshe Aatma thi alag thata kathu bau padshe Have nai thay vaat aa chelli mulakat Tari mari nai thay vaat aa chelli mulakat Ho kayam mate taro maro chute jaase saath Kale shu thase ae jane maro naath Ho kayam mate taro maro chute jaase saath Kale shu thase ae jane maro naath Have nai thay vaat chelli mulakat Have nai thay vaat aa chelli mulakat Aa chelli mulakat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chelli Mulakat lyrics in Gujarati by Gopal Bharwad, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.