Mamta Ni Murat Bani by Kirtidan Gadhvi song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Yogesh Purabiya, Vivek Gajjar |
Lyricist: | Jayesh Rajgor |
Label: | Kirtidan Gadhvi Official |
Genre: | Garba |
Release: | 2021-10-01 |
Lyrics (English)
MAMTA NI MURAT BANI LYRICS IN GUJARATI: Mamta Ni Murat Bani (મમતાની મુરત બની) is a Garba song, recorded by Kirtidan Gadhvi from album Tahukar - 9 . The music of "Mamta Ni Murat Bani" song is composed by Yogesh Purabiya and Vivek Gajjar , while the lyrics are penned by Jayesh Rajgor . Maa… Ho… Ho… Maa… Maa… Ho… Maa… Maa… Ho… Maa… Maa… He… Maa… atozlyric.com Mamata ni murat bani sathe ma tu raheti Mamata ni murat bani sathe ma tu raheti Man mandavde tu tarlavo bharati Mamata ni murat bani sathe ma tu raheti Man mandavde tu tarlavo bharati Sat ni heli maa dil ni datar chhe Bhakto ni kaje tara parcha apar chhe Vari ave mogal maa Mari mogal chhe machharali Mamata ni murat bani sathe ma tu raheti Man mandavde tu tarlavo bharati Man mandavde tu tarlavo bharati Vadhati bhid mari bhagaje bhavati Bhulavi dukh mane sukh deje madi Ho kal ni kedi kotare bhavani Potana ae paraka shu karu bhavani Chadhav utar ne thokar me khadhi Malela jakhmo ni vedana chhe zazhi Bhedi reje machharali maa Mari mogal chhe mamatali Mari mogal chhe mamatali He mari mogal chhe mamatali. માં… હો… હો… માં… માં… હો… માં… માં… હો… માં… માં… હે… માં… મમતાની મુરત બની સાથે માં તું રહેતી મમતાની મુરત બની સાથે માં તું રહેતી મન માંડવડે તું તારલાવો ભરતી મમતાની મુરત બની સાથે માં તું રહેતી મન માંડવડે તું તારલાવો ભરતી ભારતલીરીક્સ.કોમ સતની હેલી માં દિલની દાતાર છે ભક્તોની કાજે તારા પરચા અપાર છે વારી આવે મોગલ માં મારી મોગલ છે મચ્છરાળી મમતાની મુરત બની સાથે માં તું રહેતી મન માંડવડે તું તારલાવો ભરતી મન માંડવડે તું તારલાવો ભરતી વધતી ભીડ મારી ભાંગજે ભવાની ભૂલાવી દુઃખ મને સુખ દેજે માડી હો કાળ ની કેડી કોતરે ભવાની પોતાના એ પારકા શું કરું ભવાની ચઢાવ ઉતાર ને ઠોકર મેં ખાધી મળેલા જખ્મો ની વેદના છે ઝાઝી ભેળી રેજે મચ્છરાળી માં મારી મોગલ છે મમતાળી મારી મોગલ છે મમતાળી હે મારી મોગલ છે મમતાળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mamta Ni Murat Bani lyrics in Gujarati by Kirtidan Gadhvi, music by Yogesh Purabiya, Vivek Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.