Amara Hal Na Puchho by Sagardan Gadhvi song Lyrics and video
Artist: | Sagardan Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Laher Official |
Genre: | Love |
Release: | 2021-08-11 |
Lyrics (English)
AMARA HAL NA PUCHHO LYRICS IN GUJARATI: Amara Hal Na Puchho (અમારા હાલ ના પૂછો) is a Gujarati Love song, voiced by Sagardan Gadhvi from Laher Official . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of the song features Sagardan Gadhvi Neha Suthar and Nirav Kalal. Amara haal na puchho Amara haal na puchho Tamara haal keva chhe Sada khush haal rehnara Sada khush haal rehnara Kaho khush haal keva chhe Amara haal na puchho Tame to lai gaya mari hati je nind ni rato Tame to lai gaya mari hati je nind ni rato Haju ae raat ubhi chhe Haju ae raat ubhi chhe Sambhadva e prem ni vato Amara haal na puchho Tamara haal keva chhe Sada khush haal rehnara Kaho khush haal keva chhe Amara haal na puchho Tarasta nain mara bus ek vaar tamne jovane Tarasta nain mara bus ek vaar tamne jovane Malya e aankh ne aasu Malya e aankh ne aasu Have din-raat rova ne Amara haal na puchho Tamara haal keva chhe Sada khush haal rehnara Kaho khush haal keva chhe Amara haal na puchho Hase manjur kudrat ne kaa hase e khel kismat no Hase manjur kudrat ne kaa hase e khel kismat no Nathi kaai dosh tamaro Nathi kaai dosh tamaro Ae nathi kaai vank pan maro Amara haal na puchho Tamara haal keva chhe Sada khush haal rehnara Sada khush haal rehnara Kaho khush haal keva chhe Amara haal na puchho Kavi ke daan ke keva hase e ghayal rudhiya ne ghaa Kavi ke daan ke keva hase e ghayal rudhiya ne ghaa Nathi koi ne kahi sakta Nathi koi ne kahi sakta Ke nathi aene sahi sakta Amara haal na puchho Tamara haal keva chhe Sada khush haal rehnara Sada khush haal rehnara Kaho khush haal keva chhe Amara haal na puchho Amara haal na puchho atozlyric.com Muje chhod kevo khush he to sikayat kesi Ab me use khush na dekh saku to wo mohobbat kesi અમારા હાલ ના પૂછો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશ હાલ રહેનારા સદા ખુશ હાલ રહેનારા કહો ખુશ હાલ કેવા છે અમારા હાલ ના પૂછો તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો હજુ એ રાત ઉભી છે હજુ એ રાત ઉભી છે સાંભળવા ઈ પ્રેમ ની વાતો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશ હાલ રહેનારા કહો ખુશ હાલ કેવા છે અમારા હાલ ના પૂછો તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને મળ્યા ઈ આંખ ને આંસુ મળ્યા ઈ આંખ ને આંસુ હવે દિન-રાત રોવા ને અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશ હાલ રહેનારા કહો ખુશ હાલ કેવા છે અમારા હાલ ના પૂછો હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો નથી કાંઈ દોષ તમારો નથી કાંઈ દોષ તમારો એ નથી કાંઈ વાંક પણ મારો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશ હાલ રહેનારા સદા ખુશ હાલ રહેનારા કહો ખુશ હાલ કેવા છે અમારા હાલ ના પૂછો ભારતલીરીક્સ.કોમ કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા નથી કોઈ ને કહી સકતા નથી કોઈ ને કહી સકતા કે નથી એને સહી સકતા અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશ હાલ રહેનારા સદા ખુશ હાલ રહેનારા કહો ખુશ હાલ કેવા છે અમારા હાલ ના પૂછો અમારા હાલ ના પૂછો મુજે છોડ કેવો ખુશ હે તો શિકાયત કેસી અબ મેં ઉસે ખુશ ના દેખ શકું તો વો મોહોબ્બત કેસી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Amara Hal Na Puchho lyrics in Gujarati by Sagardan Gadhvi, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.