Chamakta Tarla Ne Andhari Raato Che by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Baazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-02-20 |
Lyrics (English)
CHAMAKTA TARLA NE ANDHARI RAATO CHE LYRICS IN GUJARATI: ચમકતા તારલા ને અંધારી રાતો છે, This Gujarati song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "CHAMAKTA TARLA NE ANDHARI RAATO CHE" song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Krishna Bagle, Shruti Koshiya and Nidhi Dholakiya. હો ચમકતા તારલા ને અંધારી રાતો સે હો ચમકતા તારલા ને અંધારી રાતો સે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે હો ચમકતા તારલા ને અંધારી રાતો સે ચો જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે દિલની વાત હવે કોને જઈને કરીયે પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે દિલની વાત હવે કોને જઈને કરીયે ઓ ચમકતા તારલા ને અંધારી રાતો સે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે હો ખોટા સપના દેખાડ્યા આજ તમે અમને દર્દ ઘણા દીધા તમે મારા દિલને હો વાતો મુલાકાતો ક્યારે હવે ગોઠવશો એક વાર કઈ દો મને તમે ક્યારે મળશો તમે કયારે મળશો યાદ માં તમારી અમે રડી રડી જીવીયે વેદના દિલની કોને જઈને કહીયે યાદ માં તમારી અમે રડી રડી જીવીયે વેદના દિલની કોને જઈને કહીયે હો ચમકતા તારલા ને અધૂરી રાતો સે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે હો દિલ તો નાદાન સે કહ્યું મારુ માને ના તારા વગર અન્ન કે પોણી ભાવે ના યાદો માં દિવસો વીતે તમારી એક વાર આવી જુઓ હાલત અમારી હો વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા હો ચમકતા તારલા ને અંધારી રાતો સે ચમકતા તારલા ને અંધારી રાતો સે ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે હો ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે હો ક્યાં જઈને ખોળું મારો પ્યાર કોની પાસે છે Ho chamakta tarla ne andhari raato se Ho chamakta tarla ne andhari raato se Kya jai khoru maro pyaar koni paase chhe Ho chamakta tarla ne andhari raato se Cho jai khoru maro pyaar koni paase chhe atozlyric.com Ho prem naa diwana ame prem kari mariye Dilni vaat have kone jaine kariye Prem naa diwana ame prem kari mariye Dil ni vaat have kone jaine kariye O chamakta tarla ne andhari raato se Kya jai khoru maro pyaar koni paase chhe Kya jai khoru maro pyaar koni paase chhe Ho khota sapna dekhadya aaj tame amne Dard ghana didha tame mara dil ne Ho vato mulakato kyare have gothavso Ek vaar kaido mane tame kyare malso Tame kyare malso Yaad maa tamari ame radi radi jiviye Vedna dil ni kone jaine kahiye Yaad maa tamari ame radi radi jiviye Vedna dil ni kone jaine kahiye Ho chamakta tarla ne andhari raato se Kya jai khoru maro pyaar koni paase chhe Kya jai khoru maro pyaar koni paase chhe Ho dil to nadan se kahyu maru mane naa Tara vagar ann ke poni bhave naa Yaado maa divso vite tamari Ek vaar aavi juo halat amari Ho vayda hajar karya tame naa pura karya Joyela sapna tame kya pura karya Vayda hajar karya tame naa pura karya Joyela sapna tame kya pura karya Ho chamkta tarla ne andhari rato se Chamkta tarla ne andhari rato se Kya jai khoru maro pyaar koni paase se Ho kya jai khoru maro pyaar koni paase chhe Ho kya jaine khoru maro pyaar koni paase chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chamakta Tarla Ne Andhari Raato Che lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.