Jiv Re Vinanu Kholiyu Thayu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ganu Bharwad, Raghuvir Barot |
Label: | Rajamomai Digital |
Genre: | Sad |
Release: | 2022-03-01 |
Lyrics (English)
JIV RE VINANU KHOLIYU THAYU LYRICS IN GUJARATI: Jiv Re Vinanu Kholiyu Thayu (જીવ રે વિનાનું ખોળીયું થયું) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Rajamomai Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Ganu Bharwad and Raghuvir Barot . The music video of the song features Jignesh Barot, Zeel Joshi, Veena Tank, Hashmuk Macwan and Jay Dalwadi. He… Jane jiv re vinanu aa kholiyu thayu He… Jane jiv re vinanu aa kholiyu thayu Jane jiv re vinanu aa kholiyu thayu Hombhali janudi tara lagan ni vatu He… Ankh radi re padi dil ma dukh re thayu Ankh radi re padi dilma dukh re thayu Hombhali janudi tara lagan ni vatu Ho… Kankotri ma tarikh chhapani Mara re mot ni tarikh lakhani Kankotri ma tarikh chhapani Mara re mot ni tarikh lakhani He… Mari hasati jindgi ma andharu thai gayu He… Mari hasati jindgi ma andharu thai gayu Mari hasati jindgi ma andharu thai gayu Hombhali janudi tara lagan ni vatu Are hombali janudi tara lagan ni vatu Ho… Vato tari joi hu to ubho re rahyo Malya hamachar hu to choino na rahyo Ho… Pahela mane lagyu koi kari chhe majak Vat hati hachi dil ne lagi gayo dag Ho… Mane chhodvano tanr fark ghano padshe Ankho ni sathe taru dil pan radshe Mane chodvano tane fark ghano padshe Ankho ni sathe taru dil pan radshe Ho… Mara sapna nu ghar aaje tuti re gayu Ho… Mara sapna nu ghar aaje tuti re gayu Mara sapna ghar aaj tuti re gayu Hombhali janudi tara lagan ni vatu Are… Hombhali janudi tara lagan ni vatu Ho… Chhelli var vat mare tari jode karvi Majburi ke tari marji mare janvi Ho… Kona kahevathi bharyu aavu tamr paglu Puchya vagar tame nota bharta daglu Ho… Tari badhi maraji ma hu to chhu raji Duva karu dilthi tane khushiyo male jaji Tari badhi maraji ma hu to chhu raji Duva karu dilthi tane khushiyo male jaji He… Me to notu re vichayu aevu thai re gayu He… Me to notu re vichayu aevu thai re gayu Jiganu dil aaje aeklu thai re gayu Hombhali janudi tara lagan ni vatu Are… Hombhali janudi tara lagan ni vatu Ho… Hombhali janudi tara lagan ni vatu. હે… જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું હે… જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું જાણે જીવ રે વિનાનું આ ખોળીયું થયું હોંભળી જાનુડી તારા લગનની વાતું હે… આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું આંખ રડી રે પડી દિલમાં દુઃખ રે થયું હોંભળી જાનુડી તારા લગનની વાતું હો… કંકોત્રીમાં તારીખ છપાણી મારા રે મોતની તારીખ લખાણી કંકોત્રીમાં તારીખ છપાણી મારા રે મોતની તારીખ લખાણી હે… મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું હે… મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું મારી હસતી જિંદગીમાં અંધારૂ થઇ ગયું હોંભળી જાનુડી તારા લગનની વાતું અરે હોંભળી જાનુડી તારા લગનની વાતું હો.. વાટો તારી જોઈ હું તો ઉભો રે રહ્યો મળ્યા હમાચાર હું તો ચોઈનો ના રહ્યો હો… પહેલા મને લાગ્યું કોઈ કરી છે મજાક વાત હતી હાચી દિલને લાગી ગયો દાગ હો… મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે આંખોની સાથે તારૂં દિલ પણ રડશે મને છોડવાનો તને ફર્ક ઘણો પડશે આંખોની સાથે તારૂં દિલ પણ રડશે હો… મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું હે… મારા સપનાનું ઘર આજે તુટી રે ગયું મારા સપનાનું ઘર આજ તુટી રે ગયું હોંભળી જાનુડી તારા લગનની વાતું અરે… હોંભળી જાનુડી તારા લગનની વાતું atozlyric.com હો… છેલ્લી વાર વાત મારે તારી જોડે કરવી મજબુરી કે તારી મરજી મારે જાણવી હો.. કોના કહેવાથી ભર્યુ આવું તમે પગલું પુછ્યા વગર તમે નોતા ભરતા ડગલું હો… તારી બધી મરજીમાં હું તો છું રાજી દુવા કરૂં દિલથી તને ખુશીયો મળે જાજી તારી બધી મરજીમાં હું તો છું રાજી દુવા કરૂં દિલથી તને ખુશીયો મળે જાજી હે… મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું હે… મેતો નોતું રે વિચાયું એવું થઇ રે ગયું જિગાનું દિલ આજે એકલું થઇ રે ગયું હોંભળી જાનુડી તારા લગનની વાતું અરે… હોંભળી જાનુડી તારા લગનની વાતું હો… હોંભળી જાનુડી તારા લગનની વાતું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jiv Re Vinanu Kholiyu Thayu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.