Je Mane Sachvi Ne Rakhe by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | |
Genre: | Devotional |
Release: | 2021-04-23 |
Lyrics (English)
જે મને સાચવી ને રાખે | JE MANE SACHVI NE RAKHE LYRICS IN GUJARATI is recorded by Gaman Santhal from Soorpancham Beats label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Je Mane Sachvi Ne Rakhe" are penned by Rajan Rayka and Dhaval Motan . Ho dahdo uge ne suraj naran ni sathe Je mane se hachvi ne rakhe Dayaru ae mari dipo ma Ho najryu na meh ma laine jate Dagle ne pagle mari re sathe Dayaru ae mari dipo ma Ho lebda vari lekh ma lakhani Lebda vari lekh ma lakhani Nena nen pan ma bhakti ne jani Dayaru ae mari dipo ma O…o..o dahdo ude ne suraj naran ni sathe Je mane se hachvi ne rakhe Dayaru ae mari dipo ma Ho chuvar ni fer ma santhal ni her ma Bethi se mara gamn dev na ghar ma Ho jetod thi jogniye mafa re jodya Raybhan lakhman aagne aavi ne chhodya Ho ganga bani mala na gher ajvada Ganga bani mala na gher ajvada Aathe por kare sau na rakhvara Dayaru ae mari dipo ma Ho dahdo uge ne huraj naran ni sathe Je mane se hachvi ne rakhe Dayaru ae mari dipo ma Ho ven male aetle vaat thay puri Dipo ma vina mari jindagi adhuri Ho raja kari ne mane ferve jagma Aaykhu melyu devi dipo ma na pag ma atozlyric.com Ho mata vidhata ne jivandata Mata vidhata ne jivandata Jay maa dipo bolu aavta ne jata Dayaru ae mari dipo ma Ae tempal studio ma roj harkhata Rajan dhaval gaman gunla re gata Dayaru ae mari dipo ma Ho dahdo uge ne suraj naran ni sathe Je mane se hachvi ne rakhe Dayaru ae mari dipo ma હો દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે જે મને સે સાચવી ને રાખે દયારૂ એ મારી દીપો માં હો નજર્યું ના મેહ માં લઈને જાતે ડગલે ને પગલે મારી રે સાથે દયારૂ એ મારી દીપો માં હો લેબડા વાળી લેખ માં લખાણી લેબડા વાળી લેખ માં લખાણી નેના નેણ પણ માં ભક્તિ ને જાણી દયારૂ એ મારી દીપો માં ઓ ઓ ઓ દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે જે મને સે હાચવી ને રાખે દયારૂ એ મારી દીપો માં હો ચુવાર ની ફેર મા સાંથલ ની હેર મા બેઠી સે મારા ગમન દેવ ના ઘર મા હો જેતોડ થી જોગણીયે માફા રે જોડયા રાયભણ લખમણ આંગણે આવી ને છોડયા હો ગંગા બાની માળા ના ઘેર અજવાળા ગંગા બાની માળા ના ઘેર અજવાળા આઠે પોર કરે સૌ ના રખવાળા દયારૂ એ મારી દીપો માં હો દાડો ઉગે ને હુરજ નારણ ની સાથે જે મને સે હાચવી ને રાખે દયારૂ એ મારી દીપો માં હો વેન મળે એટલે વાત થાય પુરી દીપો માં વિના મારી જિંદગી અધૂરી હો રાજા કરી ને મને ફેરવે જગમાં આયખું મેલ્યું દેવી દીપો માં ના પગ માં હો માતા વિધાતા ને જીવન દાતા માતા વિધાતા ને જીવન દાતા જય માં દીપો બોલું આવતા ને જાતા દયારૂ એ મારી દીપો માં ભારતલીરીક્સ.કોમ એ ટેમ્પલ સ્ટુડિયો માં રોજ હરખાતા રાજન ધવલ ગમન ગુણલા રે ગાતા દયારૂ એ મારી દીપો માં હો દાડો ઉગે ને સુરજ નારણ ની સાથે જે મને સે હાચવી ને રાખે દયારૂ એ મારી દીપો માં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Je Mane Sachvi Ne Rakhe lyrics in Gujarati by Gaman Santhal, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.