Truck Chale Befam by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Kandhal Odedara |
Label: | T-Series |
Genre: | Masti |
Release: | 2024-06-15 |
Lyrics (English)
TRUCK CHALE BEFAM LYRICS IN GUJARATI: ટ્રક ચાલે બેફામ, The song is sung by Mahesh Vanzara and released by T-Series Gujarati label. "TRUCK CHALE BEFAM" is a Gujarati Masti song, composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of this song is picturised on Mahesh Vanzara and Viyona Patil. હો ભૂલે ના ભુલાય રે પ્રિત્યુ ચમ હશે મારી રે દિકુ યાદ આવી ગઈ એના ગોમ નુ પાટીયું ભાળી કેવી આ પ્રેમ ની રીત્યુ જુદા થઈને વીત્યું યાદ માં એની જીવું છુ મન મારી એ રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ એ રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ કે વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન એ આંશુ પડ્યું મારી આંખ થી ભૂલી ગયો હુ તો ભાન એ આંશુ પડ્યું મારી આંખ થી ભૂલી ગયો હુ તો ભાન વચ મા વાલુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન એ ગોમ ના ગોદરે ગાડી વળી ને હયડા ગયા દાજી હારી ગયો હુ તો મારી પ્રેમ ની રે બાઝી પ્રેમ ની રે બાઝી સાથ ના દિધો નસીબે ના રાખ્યું મારુ મોંન સાથ ના દિધો નસીબે મારા ના રાખ્યું મારુ મોંન મારા હયડે તારુ નોમ આયુ તારી યાદ આવી મારી જાન એ માલણ વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન હે દાદરા ચડતા ઉતરતા રે કદિયે ના રે થાકતી મોરલો કહી ટહુકાર હોમ્ભળવા રાત આખી જાગતી વાગે ગાડી નુ હોર્ન તો એ મેડીયે જોવા ભાગતી મીઠુંડુ મલકાઈ ને મારા હયડા એ હરખાવતી હો યાદ આવે એ દાડા દરિયા આંખે છલકાણા વિતિ ગયો સમય ગયા મોગા મુલ ના ટાણા મોગા મૂલ ના ટાણા એ યાદ આવે છે મને વાલી મળતા તારી દુકાન યાદ આવે છે મને ગોડી મળતા તારી દુકાન વિહરે ના વિહરાય તારુ ખવડાયેલું પાન એ વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આઈ મારી જાન હા તને મળવાની આ દિલ માં હતી આશા દિધેલી નિશાની એ દિધા દલ ને રે દિલાશા હો ગાંડી મારી ધુડીયો થયો માર્ગ હવે રસ્તા થયા કાચા ગાડી હોહે ડાળુ ફરી મળશુ ક્યારેક પાછા હો રાત નો છેલ્લો પોર થયો હવે થઈ ગઈ બહુ મોડુ તારી યાદો ને દલ માં લઇ ગામ તારુ છોડુ ગામ તારુ છોડુ એ રાત નો ઓવર ટાઈમ ને મારી ગાડી ચાલે બેફામ રાત નો ઓવર ટાઈમ ને મારી ગાડી ચાલે બેફામ વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આઈ મારી જાન એ આવશે તારુ ગોમ ને યાદ તું આવીશ મારી જાન Ho bhule na bhulay re prityu Cham hase mari re diku Yaad aai gayi ena gom nu patiyu bhadi Kevi aa prem ni rityu judaa thaine vityu Yaad ma eni jivu chu man mari Ae raat no over time ne mari truck chale befam Ae raat no over time ne mari truck chale befam Raat no over time ne mari truck chale befam Ke vach ma taru gom aayu tari yaad avi mari jaan Ae aanshu padyu mari aankh thi bhuli gayo hu to bhaan Ae aanshu padyu mari aankh thi bhuli gayo hu to bhaan Vach ma valu gom avyu tari yaad avi mari jaan Ae gom na godare gadi vadi ne hayda gaya daaji Haari gayo hu to mari prem ni re baazi prem ni re baazi Saath na didho nasibe na rakhyu maru mon Saath na didho nasibe mara na rakhyu maru mon Mara hayde taru nom avyu tari yaad avi mari jaan Ae malan vach ma taru gom avyu tari yaad avi mari jaan He dadara chadta utarta re kadiye na re thakti Morlo kahi tahukaar hombhdva raat aakhi jaagti Vage gaadi nu horn to e mediye jova bhagti Mithudu malkai ne mara hayda ae harkhavti Ho yaad ave e dada dariya aankhe chalkana Viti gayo samay gaya moga mool na tana Moga mool na tana Ae yaad ave che mane vali madta tari dukaan Yaad ave che mane godi madta tari dukaan Vihare na vihray taru khavdayelu paan Ae vach ma taru gom aayu tari yaad ayi mari jaan Ha tane madvani aa dil ma hati aasha Didheli nishani e didha dal ne re dilasha Ho gandi mari Dhudiyo thayo marg have rasta thaya kacha Gadi hohe dadu fari madsu kyarek pacha Ho raat no chello por thayo have thai gayu bahu modu Tari yaado ne dal ma lai gaam taru chodu gaam taru chodu Ae raat no over time ne mari gadi chale befam Ae raat no over time ne mari gadi chale befam Vach ma taru gom avyu tari yaad ayi mari jaan Ae avse taru gom ne yaad tu avis maari jaan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Truck Chale Befam lyrics in Gujarati by Mahesh Vanzara, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.