Na Valso Godi Lamana by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ramesh Vanchiya |
Label: | Saregama Gujarati |
Genre: | Love, Wedding |
Release: | 2023-02-06 |
Lyrics (English)
NA VALSO GODI LAMANA LYRICS IN GUJARATI: ના વાળસો ગોડી લમણાં, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "NA VALSO GODI LAMANA" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ramesh Vanchiya . The music video of this song is picturised on Rakesh Barot and Kashish Rathore. E na valso godi lamna prem thai jashe haal hamna E na valso godi lamna prem thai jashe haal hamna Na valsho godi lamna prem thai jashe haal hamna Tame rupala lago cho kahu chand thi ghana E tara nen godi namna prem thai jashe hal hamna Tara nen godi namna prem thai jashe hal hamna Tame rupala lago cho kahu chand thi ghana E tame dil na cho re chor koina dil chori jasho Pacha gora roop no jo ne bhav na khasho Shu karava re vakhan tu roop ni che khaan Shu karava re vakhan tu roop ni che khaan Tame beautiful laago kahu chand thi ghana O tame rupala lago kahu chand thi ghana O ghadnare ghadi shu tane lajavab re Tara re roop no chyoy malshe nahi javab re E badali jato hashe gondi kevo re najaro Je gome galiyo ma tame re padharo E tari aakho che nashili jo koi joi jashe Hachu kav shu vagar pidhe aene to chadi jase E vali ne jou lamna hedya tame chamna E vali ne jou lamna hedya tame chamna Tame jabarjast lago kahu chand thi ghana Rupala lago kahu chand thi ghana Ho karasho na tame aakh na ulala Ghayal thaya che aa dil amara Joyi tane jiv maro choti jay talve Roop ni roni have hed thodi halvi E taro look joyi gondi thai jaie ame gonda Moni ja gondi hachu kav su nakar raishu ame vandha Kari lyo ne olkhan na rahesho re ajanya Kari lyo ne olkhan na rahesho re ajanya Tame rupala lago kahu chand thi ghana E tame beautiful lago kahu chand thi ghana E tame jabarjast lago kahu chand thi ghana. એ ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં એ ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં ના વાળસો ગોડી લમણાં પ્રેમ થઇ જાશે હાલ હમણાં તમે રૂપાળા લાગો છો કહું ચાંદ થી ઘણા એ તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જાશે હાલ હમણાં તારા નેણ ગોંડી નમણા પ્રેમ થઇ જાશે હાલ હમણાં તમે રૂપાળા લાગો છો કહું ચાંદ થી ઘણા એ તમે દિલ ના છો રે ચોર કોઈના દિલ ચોરી જાશો પાછા ગોરા રૂપ નો જો ને ભાવ ના રે ખાશો શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ શું કરવા રે વખાણ તું રૂપ ની છે ખાણ તમે બ્યુટીફૂલ લાગો કહું ચાંદ થી ઘણા ઓ તમે રૂપાળા લાગો કહું ચાંદ થી ઘણા ઓ ઘડનારે ઘડી શું તને લાજવાબ રે તારા રે રૂપ નો ચ્યોંય મળશે નહિ જવાબ રે એ બદલી જાતો હશે ગોંડી કેવો નજારો જે ગોમે ગલિયો માં તમે રે પધારો એ તારી આખો છે નશીલી જે કોઈ જોઈ જાશે હાચુ કવ સુ વગર પીધે એને તો ચડી જાશે એ વાળી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા એ વાળી ને જોઉં લમણાં હેંડ્યા તમે ચમણા તમે જબરજસ્ત લાગો કહું ચાંદ થી ઘણા રૂપાળા લાગો કહું ચાંદ થી ઘણા હો કરશો ના તમે આંખ ના ઉલાળા ઘાયલ થયા છે આ દિલ અમારા જોયી તને જીવ મારો ચોંટી જાય તાળવે રૂપ ની રોણી હવે હેડ થોડી હળવે એ તારો લુક જોયી ગોંડી થઇ જઈએ અમે ગોંડા મોની જાને હાચુ કવ સુ નકર રઈશુ અમે વાંઢા atozlyric.com કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા કરી લ્યો ને ઓળખાણ ના રહેશો રે અજાણ્યા તમે રૂપાળા રે લાગો કહું ચાંદ થી ઘણા એ તમે બ્યુટીફૂલ લાગો કહું ચાંદ થી ઘણા એ તમે જબરજસ્ત લાગો કહું ચાંદ થી ઘણા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Valso Godi Lamana lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.