Prem Me Pan Karyo Tane by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-03-18 |
Lyrics (English)
PREM ME PAN KARYO TANE LYRICS IN GUJARATI: Prem Me Pan Karyo Tane (પ્રેમ મે પણ કર્યો તને) is a Gujarati Sad song, voiced by Naresh Thakor from Saregama Gujarati . The song is composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of the song features Naresh Thakor, Jinal Raval and Kuldeep Mishra. પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હા જીવવું તારે પણ હતું હારે હા હતું મારે હું એકલો રહ્યો ને તમે છોડી રે ગયા હા વિચાર્યું ના તે મારુ તોય હૂતો જીવ બાળુ જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લઉ મારુ પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હો જેના છો એના થઇ રહેજો વફાદાર રે કરશે ના કોઈ તને મારા જેવા વાલ રે હા વાઢો તો લોહી ના નીકળે એવા મારા હાલ રે અમને છોડી ને શું તમે થયા ન્યાલ રે હા ભૂલી ગયી તું મુજને થયું એકલા જીવવાનું કેમ કર્યું તે આવું કેને કારણ છોડવાનું હા વાલો હું પણ હતો તને હા તું મને હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા હું રડતો રહ્યો ને તમે છોડી રે ગયા હો તને હું નહિ ભૂલું જીવું છું ત્યાં સુધી કદી ના જશે મારા દિલ માંથી તારી છબી હા સમય બતાવશે હું કેટલો હતો ખાસ રે રડીશ મથીશ તોય ના પડશે તને ચેન રે હા ઘર કર્યું તે પરબારું હું જોઈ જીવ બાળુ જીવ્યા જેટલું હારે એમાં મન વાળી લઉ મારુ હા પ્રેમ મેં પણ કર્યો હતો તને હા તે મને મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા હા મને યાદ રહ્યો ને તમે ભૂલી રે ગયા Prem me pan karyo hato tane ha te mane Mane yaad rahyo ne tame bhuli re gaya Ha jivavu tare pan hutu hare ha hatu mare Hu ekalo rahyo ne tame chhodi re gaya Ha vicharyu na te maru toy huto jiv balu Jivya jetalu hare ema man vali lau maru Prem me pan karyo hato tane ha te mane Mane yaad rahyo ne tame bhuli re gaya Ha mane yaad rahyo ne tame bhuli re gaya Ho jena chho ena thai rahejo vafadar re Karashe na koi tane mara jevo vaal re Ha vadho to lohi na nikale eva mara haal re Amane chodi ne shu tame thaya nyaal re Ha bhuli gayi tu mujane thayu ekala jivavanu Kem karyu te aavu kene karan chhodavanu Ha vaalo hu pan hato tane ha tu mane Hu radato rahyo ne tame chodi re gaya Hu radato rahyo ne tame chodi re gaya Ho tane hu nahi bhulu jivu chu tya sudhi Kadi na jashe amra dil mathi tari chabi Ha samay batavashe hu ketlo hato khaas re Radish mathish toy na padashe tae chen re Ha ghar karyu te parbaru hu joi jiv balu Jivya jetlu haare ema man vali lau maru Ha prem me pan karyo hato tane te mane Mane yaad rahyo ne tame bhuli re gaya Ha mane yaad rahyo ne tame bhuli re gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Me Pan Karyo Tane lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.