Aarat by Raag Mehta song Lyrics and video
Artist: | Raag Mehta |
---|---|
Album: | Single |
Music: | Sahil Vishwakarma |
Lyricist: | Rishabh Mehta |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional, Aarti |
Release: | 2024-09-25 |
Lyrics (English)
આરત | AARAT LYRICS IN GUJARATI: The song is sung by Raag Mehta under Saregama Gujarati label. "AARAT" Gujarati song was composed by Sahil Vishwakarma , with lyrics written by Rishabh Mehta . મા તારી આરતી ઉતારું ઉતારું મા તારી આરતી ઉતારું ઉતારું તારા જગમાં સદા અજવાળું મારી દુનિયામાં તો કાળું કાળું તું હરી તો લે મારું અંધારું મા તારી આરતી ઉતારું ઉતારું મા તારી આરતી ઉતારું ઉતારું ફૂલડાંઓ ક્યાંથી હું લાવું દીવડાઓ ક્યાંથી પ્રગટાવું શ્રીફળ હું ક્યાંથી ચઢાવું ફૂલડાં આંસુના ચઢાવું દીવડાં આંખોના પ્રગટાવું શ્રદ્ધાના શ્રીફળ ચઢાવું મા તારી આરતી ઉતારું ઉતારું મા તારી આરતી ઉતારું ઉતારું આરતી ઉતારું મા તારી આરતી ઉતારું કપૂરગૌરવં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદાવસંતમ રુદિયારવિંદે ભવં ભવાનીસહિતં નમામિ આરતી ઉતારું મા તારી આરતી ઉતારું Maa tari aarti utaru utaru Maa tari aarti utaru utaru Tara jagma sada ajvalu Mari duniyama to kalu kalu Tu hari to le maru andharu Maa tari aarti utaru utaru Maa tari aarti utaru utaru Fooldao kyathi hu laavu Diwdao kyathi pragtavu Shrifal hu kyathi chadhavu Foolda aanshuna chadhavu Diwda aankhonna pragtavu Shraddhana shrifal chadhavu Maa tari aarti utaru utaru Maa tari aarti utaru utaru Aarti utaru maa tari aarti utaru Karpura gauram karunavataram Samsarasaram bhujagendraharam Sadavasantam hridayaravinde Bhavam bhavanisahitam namami Aarti utaru maa tari aarti utaru Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aarat lyrics in Gujarati by Raag Mehta, music by Sahil Vishwakarma. Includes YouTube video and lyrics in multiple languages.