Bhagwan Pan Ruthiyo by Yash Barot song Lyrics and video
Artist: | Yash Barot |
---|---|
Album: | Single |
Music: | Yash Barot |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Sad |
Release: | 2021-11-20 |
Lyrics (English)
BHAGWAN PAN RUTHIYO LYRICS IN GUJARATI: Bhagwan Pan Ruthiyo (ભગવાન પણ રુઠયો) is voiced by Yash Barot from Zee Music Gujarati . The song is composed by Yash Barot , with lyrics written by Manu Rabari . The music video of the song features Yash Barot, Jyoti Sharma, Deepak Chauhan and Vipul Bhai. Ame to rahi gaya vishwase Ho… Ame to rahi gaya vishwase Chhodi gaya mane kona re bharose Zer judai na kem hu pivu Tara vagar hu kem re jivu Zer judai na kem hu pivu Tara vagar hu kem re jivu Karmo mara futya sath badha chhutya Tara gaya pachhi bhagwan pan ruthya Karmo mara futya sath badha chhutya Tara gaya pachhi bhagwan pan ruthya Ame to rahi gaya tara vishwase Chhodi gayamane kona re bharose Ho aeklo tane nai chhodu keti hati tu Addhvacche kem sath chhodi gai tu Ho shu hati majburi aam badlai tu Hasti mari ankho ne radai gai tu Tari yaado ne kem re bhulavu Nadan aa dil ne kem hamjavu Tari yaado ne kem re bhulavu Nadan aa dil ne kem hamjavu Karmo mara futya sath badha chhutya Tara gaya pachhi bhagwan pan ruthya Karmo mara futya sath badha chhutya Tara gaya pachhi bhagwan pan ruthya Ho mani lidhu me khot hashe mara pyar ma Jivi laish hu have tara intazar ma Ho kharo insaaf tara dil na darbar ma Bhari gaya angara mara sansar ma Hisab nathi koi prem ma tara Aetla sapna tutya amara Hisab nathi koi prem ma tara Aetla sapna tutya amara Karmo mara futya sath badha chhutya Tara gaya pachhi bhagwan pan ruthya Tara gaya pachhi bhagwan pan ruthya Tara gaya pachhi bhagwan pan ruthya. અમે તો રહી ગયા તારા વિશ્વાસે હો… અમે તો રહી ગયા તારા વિશ્વાસે છોડી ગયા મને કોના રે ભરોસે ઝેર જુદાઈ ના કેમ હું પીવું તારા વગર હું કેમ રે જીવું ઝેર જુદાઈ ના કેમ હું પીવું તારા વગર હું કેમ રે જીવું કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા તારા ગયા પછી ભગવાન પણ રૂઠયા અમે તો રહી ગયા તારા વિશ્વાસે છોડી ગયા મને કોના રે ભરોસે હો એકલો તને નઈ છોડું કેતી હતી તું અધવચ્ચે કેમ સાથ છોડી ગઈ તું હો શું હતી મજબુરી આમ બદલાઈ તું હસતી મારી આંખોને રડાઈ ગઈ તું atozlyric.com તારી યાદોને કેમ રે ભુલાવુ નાદાન આ દિલને કેમ હમજાવું તારી યાદોને કેમ રે ભુલાવુ નાદાન આ દિલને કેમ હમજાવું કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા હો માની લીધું મેં ખોટ હશે મારા પ્યારમાં જીવી લઈશ હું હવે તારા ઇન્તજારમાં હો ખરો ઇન્સાફ તારા દિલનાં દરબારમાં ભરી ગયા અંગારા મારા સંસારમાં હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા એટલા સપના તુટ્યા અમારા હિસાબ નથી કોઈ પ્રેમમાં તારા એટલા સપના તુટ્યા અમારા કર્મો મારા ફૂટ્યાં સાથ બધા છુટ્યા તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા તારા ગયા પછી ભગવાન જાણે રૂઠયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhagwan Pan Ruthiyo lyrics in Gujarati by Yash Barot, music by Yash Barot. Includes YouTube video and lyrics in multiple languages.