Pahela Prem Ni Paheli Nazar by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Sanjay |
Lyricist: | Natvar Solanki |
Label: | M K Music |
Genre: | Love |
Release: | 2021-08-04 |
Lyrics (English)
LYRICS OF PAHELA PREM NI PAHELI NAZAR IN GUJARATI: પહેલા પ્રેમ ની પહેલી નજર, The song is sung by Suresh Zala from M K Music . "PAHELA PREM NI PAHELI NAZAR" is a Gujarati Love song, composed by Hardik-Sanjay , with lyrics written by Natvar solanki . The music video of the track is picturised on Suresh Zala and Sweety Parekh. Ho pahela prem ni paheli nazar Are sinu mari pahela prem ni paheli nazar Kem kari bhulvi jindagi bhar Ho pahela prem ni paheli nazar Kem kari bhulvi jindagi bhar Ho prem karnar ne sada duniya nadi chhe Prem aaje alya okho radi chhe aankho radi chhe Are sinu mari pahela prem ni paheli nazar Kem kari bhulvi jindagi bhar Ho ho kem kari bhulvi jindagi bhar atozlyric.com Ho jyar thi chhutyo saath aeno maro Tyar thi malyo na bijo koi saharo Ho ho ho jiv thi vadhare prem aene karto Ae vagar hu rahi gayo nodharo Ho juda karine duniya hase chhe Dil nu dard maru kone khabar chhe Kone khabar chhe Are sinu mari pahela prem ni paheli nazar Kem kari bhulvi jindagi bhar Kem kari bhulvi jindagi bhar Ho aasu no dariyo roj chhalkato Yaad aene kari maro divas hu kadhto Ore vidhata lekh lakhyo maro Sinu vagar nathi jato janmaro Ho yaato mane khuda tari pase bolavi de Kaato mara yaar no milap karavi de Milap karavi de Are rom mara pahela prem ni paheli nazar Kem kari bhulvi jindagi bhar Ho ho kem kari bhulvi jindagi bhar Ho kem kari bhulvi jindagi bhar હો પહેલા પ્રેમ ની પહેલી નજર અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર કેમ કરી ભુલવી જિંદગી ભર હો પહેલા પ્રેમ ની પહેલી નજર કે કરી ભુલવી જિંદગી ભર હો પ્રેમ કરનાર ને સદા દુનિયા નડી છે પ્રેમ મા આજે અલ્યા ઓખો રડી છે આંખો રડી છે ભારતલીરીક્સ.કોમ અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર કેમ કરી ભુલવી જિંદગી ભર હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર હો જ્યાર થી છૂટ્યો સાથ એનો મારો ત્યાર થી મળ્યો ના બીજો કોઈ સહારો હો હો હો જીવ થી વધારે પ્રેમ એને કરતો એના વગર હું રહી ગયો નોધારો હો જુદા કરીને દુનિયા હશે છે દિલ નું દર્દ મારુ કોને ખબર છે કોને ખબર છે અરે સીનું મારી પહેલા પ્રેમ ની પહેલી નજર કેમ કરી ભુલવી જિંદગી ભર હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર હો આંસુ નો દરિયો રોજ છલકાતો યાદ એને કરી મારો દિવસ હું કાઢતો ઓરે વિધાતા લેખ લખ્યો મારો સીનું વગર નથી જતો જનમારો હો યાતો મને ખુદા તારી પાસે બોલાવી દે કાતો મારા યાર નો મિલાપ કરાવી દે મિલાપ કરાવી દે અરે રોમ મારા પહેલા પ્રેમ ની પહેલી નજર કેમ કરી ભુલવી જિંદગી ભર હો હો કેમ કરી ભુલવી જિંદગી ભર હો કેમ કરી ભુલવી જિંદગી ભર Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pahela Prem Ni Paheli Nazar lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.