Mara Jeva Kapda Peri Meching Kare Chhe by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Jackie Gajjar |
Lyricist: | Amrat Vayad, Rajan Rathod Vayad |
Label: | Jannat Video Patan |
Genre: | Love |
Release: | 2021-03-30 |
Lyrics (English)
LYRICS OF MARA JEVA KAPDA PERI MECHING KARE CHHE IN GUJARATI: મારા જેવા કપડા પેરી મેચિંગ કરે છે, The song is recorded by Dhaval Barot from album Jannat Video Patan . "Mara Jeva Kapda Peri Meching Kare Chhe" is a Gujarati Love song, composed by Jackie Gajjar , with lyrics written by Amrat Vayad and Rajan Rathod Vayad . The music video of the track features Dhaval Barot and Zeenat Khan. હે હું પેરુ એવું એ પણ પેરે સે હે હું પેરુ એવું એ પણ પેરે સે હું કરું એવું એ પણ કરે સે મારા જેવા કપડા પેરી મેચિંગ કરે સે હે હું પેરુ એવું એ પણ પેરે સે મારા જેવા કપડા પેરી મેચિંગ કરે સે હે વાટ જોઈ મારી એતો વેટીન્ગ કરે સે કઈ નથી સકતી એતો મારા થી ડરે સે હે હું પેરુ લાલ તો એ લાલ જ પેરે સે હું પેરુ બ્લેક તો એ બ્લેક જ પેરે સે સેમ ટુ સેમ કલર પેરી સેટિંગ કરે સે હે મારા બાજુ વાળી છોળી મારા જોડે સેટિંગ કરે સે હે ગોમ શેરી જોંપે મારી પાછળ એ ફરે સે છોની છોની મારા પાછળ ફિલ્ડિંગ ભરે સે હે મીઠી કરે સ્માઈલ જયારે હોમે એ મળે સે આગવી અદાયે મને ઘાયલ એ કરે સે હે બેનપણીઓ જોડે મારા વખાણ એ કરે સે આડા કોને મને એવા હમાચાર મળે સે હે હું પેરુ વાદળી એ વાદળી પેરે સે હું પેરુ પિન્ક તો એ પિન્ક જ પેરે સે મારા જેવું પેરી મારી કોપી કરે સે આ એકટીવા વાળી મારી પાછળ પડી સે હે મારા ભાઈબંધ જોડે થી નંબર મારો લઇ ગઈ લવ યુ લખે પણ ફોન માં બોલે નહિ હો અચાનક એક દાડો મુલાકાત થઇ ગઈ પછી એના જોડે મારે દિલની વાત થઇ ગઈ હે હાચુ કવસુ તને બહુ લવ હું કરું શું તને ચો ખબર સે હું તારા પર મરુ શું ભારતલીરીક્સ.કોમ હું પેરુ ટી-શર્ટ તો એ ટી-શર્ટ પેરે સે હું પેરુ બુશર્ટ તો એ બુશર્ટ પેરે સે મારા જેવું જીન્સ પેરી મેચિંગ કરે સે હે સેમ ટુ સેમ કલર પેરી મેચિંગ કરે સે He hu peru aevu ae pan pere se He hu peru aevu ae pan pere se Hu karu aevu ae pan kare se Mara jeva kapda peri meching kare se He hu peru aevu ae pan pere se Mara jeva kapda peri meching kare se He vat joi mari aeto wetting kare se Kai nathi sakti aeto mara thi dare se He hu peru laal to ae laal j pere se Hu peru black to ae black j pere se Sem tu sem color peri seting kare se He mara baaju vari chhori mara jode seting kare se He gom sheri jope mari pachhad ae fare se Chhoni chhoni mara pachhad filding bhare se He mithi kare smail jyare home ae male se Aagvi adaye mane ghayal ae kare se He benpaniyo jode mara vakhan ae kare se Aada kone mane aeva hamachar made se He hu peru vadari ae vadari pere se Hu pehru pink to ae pink j pere se Mara jevu peri mari copy kare se Aa activa vari mari pachhad padi se He mara bhaibandh jode thi nambar maro lai gai Love you lakhe pan phone ma bole nahi atozlyric.com Ho achanak ek daro mulakat thai gai Pachhi aena jode mare dilni vaat thai gai He hachu kavsu tane bahu love hu karu shu Tane cho khabar se hu tara par maru shu Hu peru t-shirt to ae t-shirt pere se Hu peru busat to ae busat pere se Mara jevu jince peri meching kare se He sem tu sem color peri meching kare se Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Jeva Kapda Peri Meching Kare Chhe lyrics in Gujarati by Dhaval Barot, music by Jackie Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.