Tara Lakkhan Hara Nota by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Harjit Panesar, Ramesh Vanchiya |
Label: | Rudrax Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-27 |
Lyrics (English)
તારા લખ્ખણ હારા નોતા | TARA LAKKHAN HARA NOTA LYRICS IN GUJARATI is recorded by Mahesh Vanzara from Rudrax Digital label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Tara Lakkhan Hara Nota" are penned by Harjit Panesar and Ramesh Vanchiya . The music video of the Gujarati track features Mahesh Vanzara, Yashvi Patel and Bholu Khadol. Ae hachu ame keta kyare lagya kadava Have kem aaya gandi tame radava Ae hachu ame kidhu kyare lagya marcha Have godi have cham aaya malava He mara thaine pan na thaya mara Mara thaine pan na thaya mara Have aaya tara rovana dada Ali khabar sa cham He tara lakkhan hara nata Tamara lakkhan hara nata He tamane vhala hata rupiyo re vala Cho gaya ae gadiyo re vala atozlyric.com Muki na jata rahya na He tara lakkhan hara nata Ali tara lakkhan hara nata He mara thaine pan na thaya mara Ae have roi roi jashe tara dada Le paper nepkin le Ae jindagi nati gamti simple ne sobar Bhule na bhulay tari mareli thokar Ho tyare tu samjati hati mane shu joker Kya gaya ae tara paisa vala lofer Tane lagtu kismat na khulya tala Nikdya aeto bada vedhi re vala Ali thai gayo ne kadado He tara lakkhan hara nata Ae godi lakkhan hara nata He mara thaine pan na thaya mara Ae have roi roi jashe tara dada Dharai na radi le baka Man fave kyare tame pachha re farta Tamara daddy na shu nokar hamjata Ho khbar tane padi dil kevu re bale Tara babu baka dur hudi nahi jade Mara thaine pan na thaya mara Have aaya tara rovana dada Lakkhan hara nata Tamara lakkhan hara nata He tamane vhala hata rupiyo re vala Cho gaya ae gadiyo re vala Muki na jata rahya na Tara lakkhan hara nata Ali tara lakkhan hara nata He mara thaine pan na thaya mara Ae have roi roi jashe tara dada Haro joine parni jaje ho baka. એ હાચુ અમે કેતા ક્યારે લાગ્યા કડવા હવે કેમ આયા ગાંડી તમે રડવા એ હાચુ અમે કીધું ક્યારે લાગ્યા મરચા હવે ગોડી હવે ચમ આયા મળવા હે મારા થઈને પણ ના થયા મારા મારા થઈને પણ ના થયા મારા હવે આયા તારા રોવાના દાડા અલી ખબર સ ચમ હે તારા લખ્ખણ હારા નતા તમારા લખ્ખણ હારા નતા હે તમને વ્હાલા હતા રૂપિયો રે વાળા ચો ગયા એ ગાડીયો રે વાળા મુકીન જતા રહ્યા ન હે તારા લખ્ખણ હારા નતા અલી તારા લખ્ખણ હારા નતા હે મારા થઈને પણ ના થયા મારા એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા લે પેપર નેપકીન લે ઓ જિંદગી નતી ગમતી સિમ્પલ ને સોવર ભૂલે ના ભુલાય તારી મારેલી ઠોકર હો ત્યારે તું સમજતી હતી મને શું જોકર ક્યાં ગયા એ તારા પૈસા વાળા લોફર તને લાગતું કિસ્મત ના ખુલ્યા તાળા નીકળ્યા એતો બધા વેઢી રે વાળા અલી થઇ ગયો ન કડદો હે તારા લખ્ખણ હારા નતા એ ગોડી લખ્ખણ હારા નતા હે મારા થઈને પણ ના થયા મારા એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા ભારતલીરીક્સ.કોમ ધરઈન રડી લે બેકા મન ફાવે ક્યારે તમે પાછા રે ફરતા તમારા ડેડી ના શું નોકર હમજતા હો ખબર તને પડી દિલ કેવું રે બળે તારા બાબુ બકા દૂર હુડી નહિ જડે મારા થઈને પણ ના થયા મારા હવે આયા તારા રોવાના દાડા લખ્ખણ હારા નતા તમારા લખ્ખણ હારા નતા હે તમને વ્હાલા હતા રૂપિયો રે વાળા ચો ગયા એ ગાડીયો રે વાળા મુકીન જતા રહ્યા ન તારા લખ્ખણ હારા નતા અલી તારા લખ્ખણ હારા નતા હે મારા થઈને પણ ના થયા મારા એ હવે રોઈ રોઈ જાશે તારા દાડા હારો જોઈને પરણી જજે હો બકા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Lakkhan Hara Nota lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.