Dev Na Didhel by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Ranjit Nadiya |
Lyricist: | Jhaverchand Meghani |
Label: | Studio Saraswati Official |
Genre: | Happy |
Release: | 2020-06-16 |
Lyrics (English)
Dev Na Didhel lyrics, દેવ ના દીધેલ the song is sung by Alpa Patel from Studio Saraswati Official. Dev Na Didhel Happy soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Jhaverchand Meghani. Dev na didhel chho tame mara dev na didhel chho Kud na diva chho tame mara dev na didhel chho Dev na didhel chho tame mara dev na didhel chho Kud na diva chho tame mara dev na didhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame par bhav na lakhel chho Tame mara kud na diva chho Aavo ne amar thai ne roy mara ladak vaya roy Aavo ne amar thai ne roy mara ladak vaya roy Tame mara dev na didhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikro maro ladak vayo ho Mahadev javu utavri ne jai chadavu ful Mari re seva na mane madya mogha mul Mahadev javu utavri ne jai chadavu ful Mari re seva na mane madya mogha mul Mahadevji parsan thiya ho Mahadevji parsan thiya tyare aavya tame anmol Tame maru nagad nanu chho Tame maru nagad nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikari mari ladak vayi ho atozlyric.com Mahadev javu utavri ne jai chadavu haar Tame re dev rup ma aaje aavya mare gher Mahadev javu utavri ne jai chadavu haar Tame re dev rup ma aaje aavya mare gher Parvati parsan thiya ho… Parvati parsan thiya tyare aavya haiya na haar Tame maru nagad nanu chho Tame maru nagad nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Dikro maro ladak vayo ho Khodal jayu utavri ne jai chadavu full Aapya re aashis maye didha mane bol Khodal jayu utavri ne jai chadavu full Aapya re aashis maye didha mane bol Mataji parsan thiya ho… Mataji parsan thiya tyare ghodiya bandha gher Tame maru hachu nanu chho Tame maru hachu nanu chho Tame maru ful vasanu chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Aavo ne amar thai ne roy mara ladak vaya roy Aavo ne amar thai ne roy mara ladak vaya roy Tame mara dev na didhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho Tame mara dev na didhel chho Tame mara magi lidhel chho દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો કુળ ના દિવા છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે પર ભવ ના લખેલ છો તમે મારા કુળ ના દિવા છો આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધે છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો દીકરો મારો લાડક વાયો હો મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું ફૂલ મારી રે સેવા ના મને મળ્યા મોંઘા મૂલ મહાદેવજી પરસન થિયા હો મહાદેવજી પરસન થિયા ત્યારે આવ્યા તમે અનમોલ તમે મારુ નગદ નાણુ છો તમે મારુ નગદ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો દીકરી મારી લાડક વાયી હો મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું હાર તમે રે દેવ રૂપ માં આજે આવ્યા મારે ઘેર મહાદેવ જાવું ઉતાવરી ને જઈ ચડાવું હાર તમે રે દેવ રૂપ માં આજે આવ્યા મારે ઘેર પાર્વતી પરસન થિયા હો…. પાર્વતી પરસન થિયા ત્યારે આવ્યા હૈયા ના હાર તમે મારુ નગદ નાણુ છો તમે મારુ નગદ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તને મારા માંગી લીધેલ છો દીકરો મારો લાડક વાયો હો ભારતલીરીક્સ.કોમ ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ ખોડલ જાયું ઉતાવરી ને જઈ ચડાવું ફુલ આપ્યા રે આષિશ માંયે દીધા મને બોલ માતાજી પરસન થિયા હો… માતાજી પરસન થિયા ત્યારે ઘોડિયા બાંધ્યા ઘેર તમે મારુ હાચુ નાણુ છો તમે મારુ હાચુ નાણુ છો તમે મારુ ફૂલ વસાણું છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય આવો ને અમર થઇ ને રોય મારા લાડક વાયા રોય તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા માંગી લીધેલ છો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dev Na Didhel lyrics in Gujarati by Alpa Patel, music by Ranjit Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.