Hache Hacha Prem Na Saugandh by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Love |
Release: | 2020-02-14 |
Lyrics (English)
Hache Hacha Prem Na Saugandh lyrics, હાચે હાચા પ્રેમના સોગંદ the song is sung by Ashok Thakor from Royal Digital. The music of Hache Hacha Prem Na Saugandh Love track is composed by Ajay Vagheshwari while the lyrics are penned by Vijaysinh Gol. Kadi bhulti na mane…kadi chhodti na mane Kadi bhulti na mane…kadi chhodti na mane Kadi bhulti na mane…kadi chhodti na mane Kayu tane kayu tane kayu tane Ho tane mara hache hacha prem ni sogand chhe Ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe Kadi bhulti na mane kadi chhodti na mane Kayu tane kayu tane kayu tane Ho tane mara hache hacha prem ni sogand chhe Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe Tu zindgi tu bandgi mara aa dil ne tu gamti Ho tuj thi door rahvu nathi rome rom ma mara tu ramti Ho tara vagar chhe nakami zindgi Tara vagar chhe nakami zindgi O sanam o sanam o sanam Tane mara hache hacha prem ni sognad chhe Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe atozlyric.com Tu aashiqui tu dilagi mara aa dil ma tu chhe vashi Ho tu chhe hasi tu chhe khoosi ore sanam mane na chhodti Ho janmo janamni aa badhi pritdi Janmo janamni aa badhi pritdi O sanam o sanam o sanam Ho tane mara hache hacha prem ni sogand chhe Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe Kadi bhulti na mane…kadi chhodti na mane Kadi bhulti na mane…kadi chhodti na mane Kadi bhulti na mane…kadi chhodti na mane Kayu tane kayu tane kayu tane Ho..Tane mara hache hacha prem ni sogand chhe Ho..ho dhadke chhe dil maru tu to ani dhadkan chhe Ho tane mara hache hacha prem ni sogand chhe કદી ભૂલતી ના મને.. કદી છોડતી ના મને કદી ભૂલતી ના મને… કદી છોડતી ના મને કદી ભૂલતી ના મને… કદી છોડતી ના મને કઉ તને કઉ તને કઉ તને હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને કઉ તને કઉ તને કઉ તને હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે તું ઝીંદગી તું બંદગી મારા આ દિલ ને તું ગમતી હો તુજ થી દૂર રહેવું નથી રોમે રોમ માં મારા તું રમતી હો તારા વગર છે નકામી ઝીંદગી તારા વગર છે નકામી ઝીંદગી ઓ સનમ ઓ સનમ ઓ સનમ તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે તું આશિકી તું દિલગી મારા આ દિલ માં તું છેવસી હો તું છે હસી તું છે ખુશી ઓરે સનમ મને ના છોડતી હો જન્મો જન્મની આ બાંધી પ્રીતડી જન્મો જન્મની આ બાંધી પ્રીતડી ઓ સનમ ઓ સનમ ઓ સનમ હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને કદી ભૂલતી ના મને કદી છોડતી ના મને કઉ તને કઉ તને કઉ તને હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે હો..હો ધડકે છે દિલ મારુ તું તો એની ધડકન છે હો તને મારા હાચે હાચા પ્રેમ ની સોગંદ છે ભારતલીરીક્સ.કોમ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hache Hacha Prem Na Saugandh lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.