Nakki Kuvara Lago Chho by Dev Ahir song Lyrics and video
Artist: | Dev Ahir |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Dev Ahir |
Label: | Studio Avsar |
Genre: | Romantic |
Release: | 2020-06-12 |
Lyrics (English)
Nakki Kuvara Lago chho lyrics, નક્કી કુંવારા લાગો છો the song is sung by Dev Ahir from Studio Avsar. The music of Nakki Kuvara Lago chho Romantic track is composed by Dhaval Kapadiya while the lyrics are penned by Dev Ahir. Karina kapoor jevi lage chhe tu kat ma Karina kapoor jevi lage chhe tu kat ma Khuli shihan thaine fare chhe tu vat ma Branded kapda tara navi navi style Fatko lage jayre kare tu smile Tane kevi chhe mare ek vaat Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Are..chatak matak chal tari lage chhe tu jabari Barbidol dhingali tari pahe pade nabari Are..chatak matak chal tari lage chhe tu jabari Barbi dol dhingali tari pahe pade nabari Worldwide bank ni tu lakho ni not chhe Tane khabarn tu ketli re hot chhe Dev aahir taro super star Rani banavi tane rakhse yaar Khotu mon chhu mage tu yaar Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho atozlyric.com Tara mate buttermilk choclate lavu Chinese punjabi tane roj re khavdavu Tara mate buttermilk choclate lavu Chinese punjabi tane roj re khavdavu Modhi moghi gadiyo ma tane farva lai jayu Reliance mall ma shoping karavu Haay re haay tari jode thai gayo pyar Khotu nahi bolto tari kasam yaar Chori mani jane tu mari vaat Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Karina kapoor jevi lage chhe tu kat ma Khuli shihan thaine fare chhe tu vat ma Branded kapda tara navi navi style Fatko lage jayre kare tu smile Tane kevi chhe mare ek vaat Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Jins ma jabara lago chho patoda ma pyara loago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho Sadi ma joya nathi me nakki kuvara lago chho કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં ખુલી સિંહણ થઈને ફરે છે તું વટ માં બ્રાન્ડેડ કપડાં તારા નવી નવી સ્ટાઇલ ફટકો લાગે જયારે કરે તું સ્માઈલ તને કેવી છે મારે એક વાત જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો ભારતલીરીક્સ.કોમ અરે..ચટક મટક ચાલ તારી લાગે છે તું જબરી બાર્બીડોલ ઢીંગલી તારી પાહે પડે નબરી અરે..ચટક મટક ચાલ તારી લાગે છે તું જબરી બાર્બીડોલ ઢીંગલી તારી પાહે પડે નબરી વૉલ્ડવાઈડ બેંક ની તું લાખો નોટ છે તને ખબરન તું કેટલી રે હોટ છે દેવ આહીર તારો સુપર સ્ટાર રાની બનાવી તને રાખશે યાર ખોટું મૌન છું માંગે તું યાર જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો તારા માટે બટરમિલ્ક ચોકલૅટ લાવું ચાઇનીસ પંજાબી તને રોજ રે ખવડાવું તારા માટે બટરમિલ્ક ચોકલૅટ લાવું ચાઇનીસ પંજાબી તને રોજ રે ખવડાવું મોંઘી મોંઘી ગાડીયો માં તને ફરવા લઇ જાયું રીલાયન્સ મોલ મા શોપિંગ કરાવું હાય રે હાય તારી જોડે થઇ ગયો પ્યાર ખોટું નહિ બોલતો તારી કસમ યાર છોળી માની જાને તું મારી વાત જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં ખુલી સિંહણ થઈને ફરે છે તું વટ માં બ્રાન્ડેડ કપડાં તારા નવી નવી સ્ટાઇલ ફટકો લાગે જયારે કરે તું સ્માઈલ તને કેવી છે મારે એક વાત જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nakki Kuvara Lago Chho lyrics in Gujarati by Dev Ahir, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.