Nathi Premni Koi Vat Tamane Yaad Re by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-01-31 |
Lyrics (English)
NATHI PREMNI KOI VAT TAMANE YAAD RE LYRICS IN GUJARATI: નથી પ્રેમની કોઈ વાત તમને યાદ રે, This Gujarati Sad song is sung by Gopal Bharwad & released by Jhankar Music . "NATHI PREMNI KOI VAT TAMANE YAAD RE" song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this track is picturised on Amit Shah, Jinal Raval and Shukla. હે મેલી મૈયરીયા ની માયા હાલ્યા હાહરે હે મેલી મૈયરીયા ની માયા હાલ્યા હાહરે તારી યાદો મને ઘડી ઘડી હાભરે હો તમે ભુલી ગયા મારા દિલને તમે ભુલી ગયા મારા દિલને નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે હો નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે હો દિલ નુ આ દુખ મારે કેમ કરી વેઠવુ યાદ તારી આવે ના ગમે ચોય બેહવુ હો મનડું ના માને તમને ખોઈને શુ પામવુ તમને ચાહી ને ના ગમે કોઈ ને ચાહવુ હો તમે ભુલી ગયા આ ઘાયલ ને તમે ભુલી ગયા આ ઘાયલ ને નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે હો નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે હો તારી યાદો માં રોજ રહયુ મારે જાગવુ તમને માગી ને હવે બીજુ શુ માગવુ હો તુ ના હોય જોડે ના ગમે ચોય તાકવુ નથી મારા લોહી માં આડું અવળુ જાખવુ હો તમે ભુલી ગયા મારા ઘર ને તમે ભુલી ગયા મારા ઘર ને નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે હો નથી પ્રેમની કોઈ વાતો તમને યાદ રે He meli maiyariya ni maya halya hahre He meli maiyariya ni maya halya hahre Tari yaado mane ghadi ghadi habhare Ho tame bhuli gaya mara dilne Tame bhuli gaya mara dilne Nathi premni koi vato tamane yaad re Ho nathi premni koi vato tamane yaad re Ho dil nu aa dukh mare kem kari vethvu Yaad tari aave na game choy behavu Ho manadu na mane tamane khoine shu pamavu Tamne chahi ne na game koi ne chahavu Ho tame bhuli gaya aa ghayal ne Tame bhuli gaya aa ghayal ne Nathi premni koi vato tamane yaad re Ho nathi premni koi vato tamane yaad re Ho tari yaado ma roj rahyu mare jagavu Tamne magi ne have biju shu mangavu Ho tu na hoy jode na game choy takavu Nathi mara lohi ma aadu avalu jakhavu Ho tame bhuli gaya mara ghar ne Tame bhuli gaya mara ghar ne Nathi premni koi vat tamane yaad re Ho nathi premni koi vato tamane yaad re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nathi Premni Koi Vat Tamane Yaad Re lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.