Jaanu Avalu Fari Cham Betha So by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Jignesh Barot |
Genre: | Romantic |
Release: | 2020-11-21 |
Lyrics (English)
LYRICS OF JAANU AVALU FARI CHAM BETHA SO IN GUJARATI: જાનુ અવળું ફરી ચમ બેઠા સો, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jignesh Barot . "JAANU AVALU FARI CHAM BETHA SO" is a Gujarati Romantic song, composed by Mayur Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Jignesh Barot, Neha Suthar and Nirav Brahmbhatt. જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો અરે જાનુ અવળું ફરીને ચમ બેઠો સો ચમ શેનો આયો છે પાવર ચમ શેનો આયો છે પાવર જાનુડી લમણે હાથ દઈને ચમ બેઠો સો એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો ભારતલીરીક્સ.કોમ કાલે હવારે ફ્રેશ મૂડમાં મળ્યાતા નોની નોની વાતમાં તમે ખુબ રે હસ્યાતા એ આજ હાંજે ફોનમાં જબરું બોલ્યાતા મિનિટે મિનિટે લવ યુ કેહતાતા એ કવશું અચાનક શું થઇ જ્યું ચમ અચાનક શું થઇ જ્યું જાનુડી લમણે હાથ દઈને ચમ બેઠો સો એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો હો મને લાગે કોક ભૂલ મારી થઇ છે નહીંતર અવળું કોક હમજી બેઠી છે હો મને લાગે તને કોકે ભરમાઈ છે પ્રેમમાં આપણા હોળી હલગાવી છે હે ઓમ કોકના વાદે ના ચઢાય ઓમ કોકના વાદે ના ચઢાય જાનુડી લમણે હાથ દઈને ચમ બેઠો સો એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો એ ઓમ કોકના વાદે ના ચઢાય ઓમ કોકના વાદે ના ચઢાય જાનુડી લમણે હાથ દઈને ચમ બેઠો સો એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો અરે જાનુ અવળું ફરીને ચમ બેઠો સો એ જાનુ મુઢુ મરડીને ચમ બેઠો સો. Jaanu mudhu mardine cham betho so Jaanu mudhu mardine cham betho so Are jaanu avalu farine cham betho so Cham sheno aayo chhe pawar Cham sheno aayo chhe pawar jaanudi Lamne hath daine cham betho so Ae jaanu mudhu mardine cham betho so Kale havare fresh mood ma malyata Noni noni vatma tame khub re hasyata Ae aaj hanje phonema jabaru bolyata Minite minite love u kehtata atozlyric.com Ae kavshu achanak shu thai jyu Cham achanak shu thai jyu jaanudi Lamne hath daine cham betho so Ae jaanu mudhu mardine cham betho so Ho mane lage kok bhul mari thai chhe Nahitar avalu kok hamji bethi chhe Ho mane lage tane koke bharmai chhe Premma apana holi halgavi chhe He aom kokna vade na chadhay Aom kokna vade na chadhay jaanudi Lamne hath daine cham betho so Ae jaanu mudhu mardine cham betho so Ae aam kokna vade na chadhay Aom kokna vade na chadhay jaanudi Lamne hath daine cham betho so Ae jaanu mudhu mardine cham betho so Are jaanu avalu farine cham betho so Ae jaanu mudhu mardine cham betho so. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaanu Avalu Fari Cham Betha So lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.