Ler Kariye by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Zee Music Gujarati |
Genre: | |
Release: | 2022-05-17 |
Lyrics (English)
LER KARIYE LYRICS IN GUJARATI: લેર કરીયે, This Gujarati song is sung by Geeta Rabari & released by Zee Music Gujarati . "LER KARIYE" song was composed by Mayur Nadiya , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . The music video of this track is picturised on Kalpesh Rabari, Viral Mevani, Harshad, Bharat, Deva Bhai and Dharmendra Bhai. Ler kariye ame ler kariye Ler kariye ame ler kariye Ler kariye ame ler kariye Ler kariye ame ler kariye He… Koi vet namene ame hath namiye He… Mara bhaibandh mate ame jiv kadhiye He… Koi kahe hu chhu dada aene thar kariye Koi kahe hu chhu dada aene thar kariye Mara kaliya thakar ni mere ler kariye Mara drarika vala ni mere ler kariye Ae… Ler kariye ame ler kariye Ler kariye ame ler kariye Ho… Mard na chhe dikara havaj jevi chal Ben re dikariyu garib ni ae dhal Ho… Mithi aeni vani sinh jevi aeni trad Khotu karnara mate bane ae to kal He… Ame ven vachan mate mari mitiye Ame ven vachan mate mari mitiye Mara kaliya thakar ni mere ler kariye He… Mara drarika vala ni mere ler kariye Ae ler kariye ame ler kariye Ler kariye ame ler kariye Ho… Man na mojila dil na chhe dildar Nikale bhaiyo to hale chhe bajar He… Jale jeno hath ae nibhavi jane sath Bhid pade bhai ne tya na jove divas rat Ho… Mojila vala ame moj kariye Mojila vala ame moj kariye Mara kaliya thakar ni mere ler kariye He… Mara drarika vala ni mere ler kariye Ae ler kariye ame ler kariye Ler kariye ame ler kariye He… Mara kaliya thakar ni mere ler kariye Ame ler kariye. લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે હે… કોઈ વેંત નમેને અમે હાથ નમીયે હે… મારા ભાઈબંધ માટે અમે જીવ કાઢીયે હે… કોઈ કહે હું છું દાદા એને ઠાર કરીયે કોઈ કહે હું છું દાદા એને ઠાર કરીયે મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે એ… લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે atozlyric.com હો… મર્દના છે દીકરા હાવજ જેવી ચાલ બેન રે દીકરીયું ગરીબની એ ઢાલ હો… મીઠી એની વાણી સિંહ જેવી એની ત્રાડ ખોટું કરનારા માટે બને એ તો કાળ હે… અમે વેણ વચન માટે મરી મિટિયે અમે વેણ વચન માટે મરી મિટિયે મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે હે… મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે એ લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે હો… મનના મોજીલા દિલના છે દિલદાર નીકળે ભૈયો તો હલે છે બજાર હે… જાલે જેનો હાથ એ નિભાવી જાણે સાથ ભીડ પડે ભાઈને ત્યાં ના જોવે દિવસ રાત હો… મોજીલા વાલા અમે મોજ કરીયે મોજીલા વાલા અમે મોજ કરીયે મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે હે… મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે એ લેર કરીયે અમે લેર કરીયે લેર કરીયે અમે લેર કરીયે હે… મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે અમે લેર કરીયે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ler Kariye lyrics in Gujarati by Geeta Rabari, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.