Taro Maro Prem Nahi Bhulay by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-06-15 |
Lyrics (English)
TARO MARO PREM NAHI BHULAY LYRICS IN GUJARATI: Taro Maro Prem Nahi Bhulay (તારો મારો પ્રેમ નહિ ભુલાય) is a Gujarati Love song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Nadeem Wadhwania, Aarti Bhavsar and Sapna Limbachiya. Ho… Suraj dhokyo na dhankay Ho… Suraj dhokyo na dhankay Aajvalu ochhu nahi thay Taro maro prem sayba kyare nahi bhulay Ho.. Taro maro prem sayba kyare nahi bhulay Ho… Sona rupa no colour na badle Taro maro prem na badle Ae… Madhrate tara na ganay Sathi taro sath na chhoday Taro maro prem sayba kyare nahi bhulay Ho… Taro maro prem sayba kyare nahi bhulay Palko ma rakhu tari yaado na hambharna Tara mate patharu het na pathrana Ho… Nadiyo na nir tara jharmar aa zharna Jane aakash ma hoya hoy tarna Tari mari boli na badle Bhale jat pat badle Ho… Suraj dhokyo na dhankay Aajvalu ochhu nahi thay Taro maro prem sayba kyare nahi bhulay Taro maro prem sayba kyare nahi bhulay Jivan ma aaya hoy to sath re nibhavjo Bhuli jajo duniya akhi mane na bhulavjo Ho… Parbav no sath maro bhavo bhav nibhavjo Chhodi ne dur mane ghadi ae na jajo Chand ni rate chand ne jovu Sayba taru mukhadu jovu Ho… Suraj dhokyo na dhankay Aajvalu ochhu nahi thay Taro maro prem sayba kyare nahi bhulay Ho… Taro maro prem sayba kyare nahi bhulay Ho… Taro maro prem sayba kyare nahi bhulay Ho… Suraj dhokyo na dhankay Aajvalu ochhu nahi thay Taro maro prem sayba kyare nahi bhulay. હો… સુરજ ઢોકયો ના ઢંકાય હો… સુરજ ઢોકયો ના ઢંકાય અજવાળું ઓછું નહિ થાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય atozlyric.com હો… સોના રૂપાનો કલર ના બદલે તારો મારો પ્રેમ ના બદલે એ… મધરાતે તારા ના ગણાય સાથી તારો સાથ ના છોડાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય પલકોમાં રાખું તારી યાદો ના હંભારણાં તારા માટે પાથરું હેત ના પાથરણાં હો… નદીઓ ના નીર તારા ઝરમર આ ઝરણાં જાણે આકાશમાં હોયા હોય તરણાં તારી મારી બોલી ના બદલે ભલે જાત પાત બદલે હો.. સુરજ ઢોકયો ના ઢંકાય અજવાળું ઓછું નહિ થાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય જીવનમાં આયા છો તો સાથ રે નીભાવજો ભૂલી જાજો દુનિયા આખી મને ના ભુલાવજો હો… પરભવનો સાથ મારો ભવો ભવ નીભાવજો છોડી ને દૂર મને ઘડીએ ના જાજો ચાંદની રાતે ચાંદને જોવું સાયબા તારું મુખડું જોવું હો… સુરજ ઢોકયો ના ઢંકાય અજવાળું ઓછું ના થાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય હો… તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય હો… સુરજ ઢોકયો ના ઢંકાય અજવાળું ઓછું ના થાય તારો મારો પ્રેમ સાયબા ક્યારે નહિ ભુલાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Taro Maro Prem Nahi Bhulay lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.