Prem Karsho To Radsho Tame by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | Misu Digital |
Genre: | Love |
Release: | 2021-06-07 |
Lyrics (English)
PREM KARSHO TO RADSHO TAME LYRICS IN GUJARATI: પ્રેમ કરશો તો રડશો તમે, The song is sung by Vijay Suvada and released by Misu Digital label. "PREM KARSHO TO RADSHO TAME" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Yuvraj Suvada and Zeel Joshi. Mane malva ni koshish na karsho tame Ho mane malva ni koshish na karsho tame Prem dariyo chhe dubi jaso re tame Prem karsho to radsho tame Ho aa prem tame karsho to radsho tame Ae bhulaa padi jaso prem na raste tame Raato yaad ma radi radi jaagso tame Prem karsho to radsho tame o..o O..o prem karsho to radsho tame atozlyric.com Ho tari sathe rahi ne pan tara thi dur chhu Ho prem ni kadar mane chhe pan vaali hu ae majbur chhu Ho prem taro vaali ame kadi na bhulshu Yaad rakhshu ke koi mane hacho prem re kartu Ae mane bhulva ni koshish karjo re tame Raato yaad ma radi radi jagsho tame Prem karsho to radsho tame o..o O..o prem karsho to radsho tame Ho tara mara prem ni chhe aa duniya re veri Kahani prem ni rahi re jase joje adhuri Ho yaado ma mari he jaagse joje vaali mari Hu taro nathi he toye tuto thai gai mari Ae mane bhulvani koshish karjo re tame Raato yaad ma radi radi jaagsho tame Prem karsho to radsho tame o..o O…o prem karsho to radsho tame મને મળવા ની કોશિશ ના કરશો તમે હો મને મળવા ની કોશિશ ના કરશો તમે પ્રેમ દરિયો છે ડૂબી જશો રે તમે પ્રેમ કરશો તો રડશો તમે હો આ પ્રેમ તમે કરશો તો રડશો તમે એ ભૂલા પડી જશો પ્રેમ ના રસ્તે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે હો તારી સાથે રહી ને પણ તારા થી દૂર છું હો પ્રેમ ની કદર મને છે પણ વાલી હું એ મજબુર છું હો પ્રેમ તારો વાલી અમે કદી ના ભુલશું યાદ રાખશું કે કોઈ મને હાચો પ્રેમ રે કરતુ એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે હો તારા મારા પ્રેમ ની છે આ દુનિયા રે વેરી કહાની પ્રેમ ની રહી રે જશે જોજે અધૂરી હો યાદો માં મારી હે જાગશે જોજે વાલી મારી હું તારો નથી હે તોયે તુંતો થઇ ગઈ મારી એ મને ભૂલવા ની કોશિશ કરજો રે તમે રાતો યાદ માં રડી રડી જાગશો તમે પ્રેમ કરશો તો રડશો તમે ઓ..ઓ ઓ..ઓ પ્રેમ કરશો તો રડશો તમે ભારતલીરીક્સ.કોમ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Karsho To Radsho Tame lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.