Dil Ni Vaat by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-12-16 |
Lyrics (English)
દિલની વાત | DIL NI VAAT LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "DIL NI VAAT" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot, Ishika Toriya, Deep chauhan and Hashmukh Mekwan. Divaro radi aaj dard maru hombhali Divaro radi aaj dard maru hombhali Pan mara dil ni vaat tame na hombhali Divaro radi aaj dard maru hombhali Pan mara dil ni vaat tame na hombhali Vagela ghav to kale mati jashe Taru didhelu dard kyare ochu thashe Divaro radi aaj dard maru hombhali Pan mara dil ni vaat tame na hombhali Pan mara dil ni vaat tame na hombhali Samay samay ni vaat samay aaye hamjashe Pachhi tane mari jem dukh dil ma bau thashe Ho ho khara khota ni khabar khara tane padshe Pachi tari aakho jaanu mari jem radshe Nodharo kari mane jindgi vasai Maru dil todi tame khushiyo manai Divaro radi aaj dard maru hombhali Pan mara dil ni vaat tame na hombhali Pan mara dil ni vaat tame na hombhali Aeni kasam dai ne jivvanu keti mane Marvanu nom lau to marva na deti mane Hath na oshika kari rakhato mara haiye tane Aaj ae vaat nu dukh thayu bau mane Dil taru radashe khot jyare padshe Lohi na aasu jaanu aakho tari radshe Divaro radi aaj dard maru hombhali Pan mara dil ni vaat tame na hombhali Pan mara dil ni vaat tame na hombhali Pan mara dil ni vaat tame na hombhali. દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી વાગેલા ઘાવ તો કાલે મટી જાશે તારું દીધેલું દર્દ ક્યારે ઓછું થાશે atozlyric.com દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી સમય સમયની વાત સમય આયે હમજાશે પછી તને મારી જેમ દુઃખ દિલમાં બઉ થાશે હો હો ખરા ખોટાની ખબર ખરા ટાણે પડશે પછી તારી આંખો જાનુ મારી જેમ રડશે નોધારો કરી મને જિંદગી વસાઈ મારુ દિલ તોડી તમે ખુશીયો મનાઈ દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી એની કસમ દઈને જીવવાનું કેતી મને મરવાનું નોમ લઉ તો મરવા ના દેતી મને હાથનાં ઓશિકા કરી રાખતો મારા હૈયે તને આજ એ વાતનું દુઃખ થયું બઉ મને દિલ તારું રડશે ખોટ જયારે પડશે લોહીનાં આંસુ જાનુ આંખો તારી રડશે દિવારો રડી આજ દર્દ મારુ હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી પણ મારા દિલની વાત તમે ના હોંભળી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ni Vaat lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.