Tutela Dilna Aansu by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video

Artist:Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album: Single
Music:Ravi Nagar, Rahul Nadiya
Lyricist:Ramesh Patel (Manav)
Label:Ekta Sound
Genre:Sad
Release:2022-08-08

Lyrics (English)

LYRICS OF TUTELA DILNA AANSU IN GUJARATI: તૂટેલા દિલ ના આંસુ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . "TUTELA DILNA AANSU" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ramesh Patel (Manav) . The music video of the track is picturised on Chhaya Thakor and Jignesh Barot.
Tukda kari ne mara dil na chhodi ne tu jaay
Tutela aa dil na aansu rokya na rokay
Mara tutela aa dil na aansu rokya na rokay
O tukda karine mara dil na chhodi ne tu jaay
Tutela aa dil na aansu rokya na rokay
O tukda karine mara dil na chhodi ne tu jaay
Tutela aa dil na aansu rokya na rokay
Mara tutela aa dil na aansu rokya na rokay
Ho potani jaani ne me to preet tujhthi kidhi
Toye maara kaalaje te katar maari didhi
Ho potani jaani ne me to preet tujhthi kidhi
Toye maara kaalaje te katar maari didhi
Ho prem nu aa mandir maaru sunu thai jaay
Nodhara aa dil nu have kon sagu thay
O tukda karine mara dil na chhodi ne tu jaay
Tutela aa dil na aansu rokya na rokay
Mara tutela aa dil na aansu rokya na rokay
Ho kiya re janam na te vair mujhthi varya
Eva te roop su bija ma te to re bhadya
Ho kiya re janam na te vair mujhthi varya
Eva te roop su bija ma te to re bhadya
Ho hase maara bhagy ma lekh have nahi badlaay
Tutela aa man ni vaato kone jai kehvaay
O tukda karine mara dil na chhodi ne tu jaay
Tutela aa dil na aansu rokya na rokay
Mara tutela aa dil na aansu rokya na rokay
Eva tutela aa dil na aansu rokya na rokay.
ટુકડા કરી ને મારા દિલ ના છોડી ને તું જાય
તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
મારા તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
ઓ ટુકડા કરીને મારા દિલ ના છોડી ને તું જાય
તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
ઓ ટુકડા કરીને મારા દિલ ના છોડી ને તું જાય
તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
મારા તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
atozlyric.com
હો પોતાની જાણી ને મેં તો પ્રીત તુજ થી કીધી
તોયે મારા કાળજે તે કતાર મારી દીધી
હો પોતાની જાણી ને મેં તો પ્રીત તુજ થી કીધી
તોયે મારા કાળજે તે કતાર મારી દીધી
હો પ્રેમ નું આ મંદિર મારું સૂનું થઇ જાય
નોધારા આ દિલ નું હવે કોણ સગું થાય
ઓ ટુકડા કરીને મારા દિલ ના છોડી ને તું જાય
તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
મારા તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
હો કિયા રે જનમ ના તે વૈર મુજ થી વાળ્યા
એવા તે રૂપ સુ બીજા માં તે તો રે ભાળ્યા
હો કિયા રે જનમ ના તે વૈર મુજ થી વાળ્યા
એવા તે રૂપ સુ બીજા માં તે તો રે ભાળ્યા
હો હશે મારા ભાગ્ય માં લેખ હવે નહિ બદલાય
તૂટેલા આ મન ની વાતો કોને જઈ કહેવાય
ઓ ટુકડા કરીને મારા દિલ ના છોડી ને તું જાય
તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
મારા તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય
એવા તૂટેલા આ દિલ ના આંસુ રોક્યા ના રોકાય.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tutela Dilna Aansu lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.