Majak by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Prakash (Jay Goga), Harshad Mer |
Label: | Dharti Digital Studio |
Genre: | Sad |
Release: | 2022-02-24 |
Lyrics (English)
MAJAK LYRICS IN GUJARATI: Majak (મજાક) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Dharti Digital Studio . The song is composed by Mayur Nadiya , with lyrics written by Prakash (Jay Goga) and Harshad Mer . The music video of the song features Jignesh Barot, Jinal Raval and Nisarg Vyas. Dard api dil ne shu aayu tara hath ma Dard api dil ne shu aayu tara hath ma Dard api dil ne shu aayu tara hath ma Te sath maro chhodyo re nani aevi vat ma Kem aavu karyu janu mari re sath ma Kem aavu karyu janu mari re sath ma Te sath maro chhodyo re nani aevi vat ma Potana jyare olkhan bhuli jaay chhe Dil na dhabkara tyare rokai jaay chhe Potana jyare olkhan bhuli jaay chhe Dil na dhabkara tyare rokai jaay chhe Mane chhodvano vichar kyathi aayo tara man ma Chhodvano vichar kyathi aayo tara man ma Te sath maro chhodyo re nani aevi vat ma Te sath maro chhodyo re nani aevi vat ma Achanak marathi kem tame risaya Rah joi tamari tame na dekhaya Phone mara bau kapya massage pan na vanchya Tara gher aaya tame joi barna vakhya Jene prem thai jaay chhe ae badhu bhuli jaay chhe Janu sivay aene kashu na dekhay chhe Prem thai jaay ae badhu bhuli jaay chhe Aena sivay aene kashu na dekhay chhe Rai jai khot shu mara re vishvas ma Rai jai khot shu mara re vishvas ma Te sath maro chhodyo re nani aevi vat ma Dard api dil ne shu aayu tara hath ma Dard api dil ne shu aayu tara hath ma Te sath maro chhodyo re nani aevi vat ma Te sath maro chhodyo re nani aevi vat ma Rat gai vato ma jindagi jashe yaado ma Tara lidhe aahuda aaj mari ankho ma Aavu sapne natu vichayu malshe mahobbat ma Lavi gai tofan aa jiga ni jindagi ma Had thi re vaghare me karyo tane prem chhe Mane haju pan chhe tu mari aas pas chhe Hadthi re vaghare me karyo tane prem chhe Mane haju chhe ke tu mari aas pas chhe Afsos ghano thay chhe tu nathi mari sath ma Afsos ghano thay chhe tu nathi mari sath ma Te sath maro chhodyo re nani aevi vat ma Dard api dil ne shu aayu tara hath ma Dard api dil ne shu aayu tara hath ma Te sath maro chhodyo re nani aevi vat ma Jiga no sath te to chhodyo re nani aevi vat ma Sath te to chhodyo nani aevi vat ma. દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં કેમ આવું કર્યું જાનુ મારી રે સાથમાં કેમ આવું કર્યું તે તો મારી રે સાથમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે મને છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં અચાનક મારાથી કેમ તમે રિસાયા રાહ જોઈ તમારી તમે ના દેખાયા ફોન મારા બઉ કાપ્યા મેસેજ પણ ના વાંચ્યા તારા ઘેર આયા તમે જોઈ બારણાં વાખ્યા જેને પ્રેમ થઇ જાય છે એ બધું ભૂલી જાય છે જાનુ સિવાય એને કશું ના દેખાય છે પ્રેમ થઇ જાય એ બધું ભૂલી જાય છે એના સિવાય એને કશું ના દેખાય છે રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં રાત ગઈ વાતોમાં જિંદગી જાશે યાદોમાં તારા લીધે આહુડા આજ મારી આંખોમાં આવું સપને નતુ વીચાયું મળશે મહોબ્બતમાં લાવી ગઈ તોફાન આ જીગાની જિંદગીમાં atozlyric.com હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે મને હજુ પણ છે તું મારી આસપાસ છે હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે મને હજુ છે કે તું મારી આસપાસ છે અફસોસ ઘણો થાય છે તું નથી મારી સાથમાં અફસોસ ઘણો છે કે તું નથી મારી સાથ માં તે સાથ મારો છોડયો રે નાની એવી વાત માં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં જીગા નો સાથ તે તો છોડયો રે નાની એવી વાતમાં સાથ તે તો છોડયો નાની એવી વાતમાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Majak lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.