Jafa by Sonam Parmar song Lyrics and video
Artist: | Sonam Parmar |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-10-13 |
Lyrics (English)
JAFA LYRICS IN GUJARATI: જફા, This Gujarati Bewafa (બેવફા) song is sung by Sonam Parmar & released by Saregama Gujarati . "JAFA" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Sonam Parmar, Shaid shaikh and Nividita Mukhi. Kasmo rasmo tari khoti chhe wafa Khuli gaya bandh mari ankho na parda Kasmo rasmo tari khoti chhe wafa Khuli gaya bandh mari ankho na parda Have prem vem ni nathi karvi aa jafa Tare javu hoy to jaa mare nathi parwah Kasmo rasmo tari khoti chhe wafa Khuli gaya bandh mari ankho na parda Ho ekla besi bahu joi tari vaat Chhodi ne gayo jyare tu maro sath Tara pachhad thaya ame barbaad Jutho taro prem ne juthi tari vaat Ho have hu jaani gayi tane bewafa Prem ma malse tane pan daga Ho have hu jaani gayi tane bewafa Prem ma malse tane pan daga Tare javu hoy to jaa mare nathi parwah Have prem vem ni nathi karvi aa jafa Haa kasmo rasmo tari khoti chhe wafa Khuli gaya bandh mari ankho na parda O re matlabi tu su jaane maro pyar Todyo te maara dil no aitbaar Ae j samay no mane chhe intezaar Jyare tara dil na thase tukda hazaar Ho aavse taro pachhtava no vaaro Ae hase taro aa chhe maro daado Ho aavse taro pachhtava no vaaro Ae hase taro aa chhe maro daado Maru dil todvani tane mali chhe saja Have prem vem ni nathi karvi re jafa Kasmo rasmo tari khoti chhe wafa Khuli gaya bandh mari ankho na parda Kasmo rasmo tari khoti chhe wafa Bhuli jaisu tane jaa re bewafa Have prem vem ni nathi karvi aa jafa Tare javu hoy to jaa mare nathi parwah Jaa jaa re bewafa tane maara alvida. કસમો રસમો તારી ખોટી છે વફા ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા કસમો રસમો તારી ખોટી છે વફા ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા તારે જવું હોય તો જા મારે નથી પરવાહ કસમો રસમો તારી ખોટી છે વફા ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા હો એકલા બેસી બહુ જોઈ તારી વાટ છોડી ને ગયો જયારે તું મારો સાથ તારા પાછળ થયા અમે બરબાદ જૂઠો તારો પ્રેમ ને જૂઠી તારી વાત હો હવે હું જાણી ગયી તને બેવફા પ્રેમ માં મળશે તને પણ દગા હો હવે હું જાણી ગયી તને બેવફા પ્રેમ માં મળશે તને પણ દગા તારે જવું હોય તો જા મારે નથી પરવાહ હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા હા કસમો રસમો તારી ખોટી છે વફા ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા ઓ રે મતલબી તું શું જાણે મારો પ્યાર તોડ્યો તે મારા દિલ નો ઐતબાર એ જ સમય નો મને છે ઇંતેજાર જયારે તારા દિલ ના થશે ટુકડા હજાર હો આવશે તારો પછતાવા નો વારો એ હશે તારો આ છે મારો દાડો હો આવશે તારો પછતાવા નો વારો એ હશે તારો આ છે મારો દાડો મારુ દિલ તોડવાની તને મળી છે સજા હવે પ્રેમ વેમ ની નથી કરવી રે જફા atozlyric.com કસમો રસમો તારી ખોટી છે વફા ખુલી ગયા બંધ મારી આંખો ના પરદા કસમો રસમો તારી ખોટી છે વફા ભૂલી જઇશુ તને જા રે બેવફા હવે પ્રેમ વેમ ની નથી કરવી આ જફા તારે જવું હોય તો જા મારે નથી પરવાહ જા જા રે બેવફા તને મારા અલવિદા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jafa lyrics in Gujarati by Sonam Parmar, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.