Chyo Chyo Jyoto by Jahnvi Shrimankar, Gaurav Dhola song Lyrics and video
Artist: | Jahnvi Shrimankar, Gaurav Dhola |
---|---|
Album: | Single |
Music: | Gaurav Dhola, DJ Kwid |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Dance |
Release: | 2024-06-06 |
Lyrics (English)
ચ્યો ચ્યો જ્યોતો | CHYO CHYO JYOTO LYRICS IN GUJARATI is recorded by Jahnvi Shrimankar and Gaurav Dhola from T-Series Gujarati label. The music of the song is composed by Gaurav Dhola and DJ Kwid , while the lyrics of "Chyo Chyo Jyoto" are penned by Janki Gadhavi . The music video of the Gujarati track features Sweta Sen and Harsh Bhatariya. ચ્યો ચ્યો જ્યોતો ફરવાને ભાઈબંધો હારે રાખડવાને કીધુ તું જાવુ હોય તો જા તમતારે ચૂડલા ને કડલા જો તુ લઈ આવે છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને છોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને આ ઉત્તર ગુજરાત થી દખણ ના ચારેકોર કડલા ગોતવા ગ્યોતો એ બગસરા ગોમ મા સોને જડેલા ચૂડલા વેંજવા જ્યોતો લે એવા તે કેવા હીરા જડેલા કડલા ગોતવા ગ્યોતો સીમાળા પાહે રસ્તે પડેલા કડલા વેણવા જ્યોતો છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને છોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને અલી ચેટલા એ ગોમ ફરી આવ્યો હજારી ચૂડલા વેંજવાને અલી ચિતલ ની ચુંદલી જામનગરી બાંધણી તારી હાટુ લેવા જ્યોતો ઇ ભરૂચ ની કૂણી કૂણી રજાઈ તારી હાટુ ગોતવા જ્યોતો એવી તે કેવી સોને જડેલી બાંધણી લેવા જ્યોતો હુ તારી હાટુ બુશકુર્ટ ની હારે પાટલૂન લેવા જ્યોતો એ છોરા ચ્યો ચ્યો જ્યોતો હજારી ચૂડલા વેંજવાને ચોરા ચિયા ગોમ ગ્યોતો હજારી ચૂડલા વેંજવાને અલી ચેટલા એ ગોમ ફરી અવ્યો હજારી ચૂડલા વેંજવાને છોરા ચ્યો ચ્યો જ્યોતો Chyo chyo jyoto farvane bhaibandho hare rakhdvane Kidhu tu jaavu hoy to jaa tamtare chudla ne kadla jo tu lai aave Chora chyo chyo jyoto hajaari chudla venjvane Chora chiya gom gyoto hajaari chudla venjvane Aa uttar gujarat thi dakhan na charekor kadla gotva gyoto E baghsara gom ma sone jadela chudla venjva jyoto Le eva te keva heera jadela kadla gotva gyoto Simada pahe raste padela kadla venva jyoto Chora chyo chyo jyoto hajaari chudla venjvane Chora chiya gom gyoto hajaari chudla venjvane Ali chetla e gom fari avyo hajaari chudla venjvane Ali chital ni chundali jamnagari bandhani tari hatu leva jayto E bharuch ni kuni kuni rajai tari hatu gotva jyoto Evi te kevi sone jadeli bandhani leva jyoto Hu tari hattu buskurt ni hare patloon leva jyoto E chora chyo chyo jyoto hajaari chudla venjvane Chora chiya gom gyoto hajaari chudla venjvane Ali chetla e gom fari avyo hajaari chudla venjvane Chora chyo chyo jyoto Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chyo Chyo Jyoto lyrics in Gujarati by Jahnvi Shrimankar, Gaurav Dhola, music by Gaurav Dhola, DJ Kwid. Includes YouTube video and lyrics in multiple languages.