Janu Maro Pyar Kar Kabul by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Darshan Baazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-03-01 |
Lyrics (English)
જાનુ મારો પ્યાર કર કબૂલ | JANU MARO PYAR KAR KABUL LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "JANU MARO PYAR KAR KABUL" Gujarati song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Darshan Baazigar . The music video of this Love song stars Rakesh Barot and Sweta Sen. He kaya bagh mathi todi lau phool He kaya bagh mathi todi lau phool Janu maro pyar tu kare kabul He maf karaje mari thai hoy bhul Janu maro pyar tu kare kabul O ughada pagani rakhiti me badha Dil thi moni betho tane mari radha Ughada pagani rakhiti me badha Dil thi moni betho tane mari radha He mari jindagi no ek se usul He mari jindagi no ek se usul Janu maro pyar tu kare kabul He kaya bagh mathi todi lau phool Janu maro pyar tu kare kabul Janu maro pyar tu kare kabul Ho tu kahe to tara todi lau aabh thi Dil thi prem se janu mane aap thi Ho tara mate jindagi lagadi dau davpar Jivavu agharu che amaru tara vagar Ho maut ave to yamaraj ne manau Pan taro prem to mare na bhulau Maut ave to yamaraj ne manau Pan taro prem to mare na bhulau Ae mane jindagima tari che jarur He mane jindagima tari che jarur Janu maro pyar tu kare kabul He taru mann gamtu todi lau phool Janu pyar maro kare kabul Pyar maro kare kabul Ho irado nathi tane dukhi karavano Hu to tari mang janu phoolo thi bharavano Ho jindagibhar tane khus rakhavano Tara vagar hu kem jivavano Ho saval jawab na karaso tame prem ma Jivata mari jasu ame tari yaad ma Saval jawab na karaso tame prem ma Jivata mari jasu ame tari yaad ma He tari vaato thi thayo masagul He tari vaato thi thayo masagul Janu maro pyar tu kare kabul He taru mann gamtu todi lau phool Janu maro pyar tu kare kabul Ho janu maro pyar tu kare kabul હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હે માફ કરજે મારી થઈ હોય ભૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ ઓ ઉઘાડા પગની રાખીતી મેં બાધા દિલ થી મોની બેઠો તને મારી રાધા ઉઘાડા પગની રાખીતી મેં બાધા દિલ થી મોની બેઠો તને મારી રાધા હે મારી જીંદગી નો એક સે ઉસૂલ હે મારી જીંદગી નો એક સે ઉસૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હે કયા બાગ માંથી તોડી લાઉ ફૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હો તું કહે તો તારા તોડી લાઉ આભ થી દિલ થી પ્રેમ સે જાનુ મને આપ થી હો તારા માટે જીંદગી લગાડી દઉં દાવપર જીવવું અઘરું છે અમારું તારા વગર હો મૌત આવે તો યમરાજ ને મનાઉ પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ મૌત આવે તો યમરાજ ને મનાઉ પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ એ મને જીંદગીમાં તારી છે જરૂર હે મને જીંદગીમાં તારી છે જરૂર જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હે તારું મન ગમતું તોડી લાઉ ફૂલ જાનુ પ્યાર મારો કરે કબૂલ પ્યાર મારો કરે કબૂલ atozlyric.com હો ઈરાદો નથી તને દુઃખી કરવાનો હું તો તારી માંગ જાનુ ફૂલો થી ભરવાનો હો જીંદગીભર તને ખુશ રાખવાનો તારા વગર હું કેમ જીવવાનો હો સવાલ જવાબ ના કરશો તમે પ્રેમમાં જીવતા મરી જશુ અમે તારી યાદમાં સવાલ જવાબ ના કરશો તમે પ્રેમમાં જીવતા મરી જશુ અમે તારી યાદમાં હે તારી વાતો થી થયો મશગુલ હે તારી વાતો થી થયો મશગુલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હે તારું મન ગમતું તોડી લાઉ ફૂલ જાનુ મારો પ્યાર તું કરે કબૂલ હો જાનુ મારો પ્યાર તું કરે કબૂલ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Maro Pyar Kar Kabul lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.