Maru Shu Thase by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Love |
Release: | 2021-08-05 |
Lyrics (English)
મારૂ શું થાશે | MARU SHU THASE LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from Dear Dreams label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Maru Shu Thase" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Yuvraj Suvada and Soniya. Ho aek chokari che aevi je sem mara jevi Ho aek chokari che aevi je sem mara jevi Dil upar hath muki vat tane kevi Ho jo tane koy thase to maru shu thase Ho ho tane koy thase to maru shu thase atozlyric.com Ho tara thi duniya mari tu maro jeev chhe Tari jode jivavani aadat ne tev chhe Ho tane koy thase to maru shu thase Tane koy thase to maru shu thase Ho shu peryu me ae phota mage Ae j pere je mane saru laage Ho ho phone maro na re lage To akhi rat chinta mo jaage Ho mane ke aek divas dil ma ja rakhajo Andar puri ne talu re vakhajo He godi tane koy thase to maru shu thase Ho ho tane koy thase to maru shu thase Ho ghar no gusso aeni par nikade Manave mane jya sudhi dil na pigade Ho sogand apya hath mukine gale Tu nai hoy ae dado hu to mare Ho duniya ne ae mari ankhe ja bhale Alag na thasu ame koi re kale He pagal tane koy thase to maru shu thase Ho ho godi tane koy thase to maru shu thase Ho aek chokari che aevi je sem mara jevi Dil upar hath muki vat tane kevi Ho tane koy thase to maru shu thase Ho ho pagal tane koy thase to maru shu thase Ho ho godi tane koy thase to maru shu thase. હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી હો જો તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે હો તારાથી દુનિયા મારી તું મારો જીવ છે તારી જોડે જીવવાની આદત ને ટેવ છે હો તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે હો શું પેર્યું મેં એ ફોટા માંગે એ જ પેરે જે મને સારું લાગે હો હો ફોન મારો ના રે લાગે તો આખી રાત ચિંતામો જાગે હો મને કે એક દિવસ દિલમાં જ રાખજો અંદર પુરીને તાળું રે વાખજો હે ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો તને કોય થાશે તો મારૂ શું થાશે હો ઘરનો ગુસ્સો એની પર નીકળે મનાવે મને જ્યાં સુધી દિલના પીગળે હો હો સોગંદ આપ્યા હાથ મૂકીને ગળે તું નઈ હોય એ દાડો હું તો મરે હો દુનિયાને એ મારી આંખે જ ભાળે અલગ ના થાશું અમે કોઈ રે કાળે હે પાગલ તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે ભારતલીરીક્સ.કોમ હો એક છોકરી છે એવી જે સેમ મારા જેવી દિલ ઉપર હાથ મુકી વાત તને કેવી હો તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો પાગલ તને કોય થાશે તો મારૂ શું થાશે હો હો ગોંડી તને કોય થાશે તો મારૂ શું થાશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Shu Thase lyrics in Gujarati by Vijay Suvada, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.