Prem Nagar Ni by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta |
Lyricist: | Devraj Adroj, Ravat |
Label: | Jay Vision |
Genre: | Love |
Release: | 2022-02-25 |
Lyrics (English)
PREM NAGAR NI LYRICS IN GUJARATI: "પ્રેમ નગરની", The song is sung by Vikram Thakor from the soundtrack album for the film Tu Adhuri Varta No Chhedo , directed by Annu Patel, starring Vikram Thakor, Neha Suthar, Jignesh Modi, Sharad Sharma and Rakesh Pujara. "PREM NAGAR NI" is a Gujarati Love song, composed by Maulik Mehta , with lyrics written by Devraj Adroj and Bharat Ravat . Ho… Prem nagar ni dil na dagar ni tu maharani re Nen najar ma dil ni dagar ma tu korani re Tari hare bandhi chhe me prem kahani re Ho… Janmo re janam no taro sath hu magu re Ho… Tara palvade prit bandhani re Ho… Tara palvade prit bandhani re Prit na rag ma dil na tarang ma hu rangani re Dil thi aa tara dil ni amari dor bandhani re Hu to re bani chhu radha shyam diwani re Tari re banine mare kayam rahevu re Ho… Mara vhala valam vanragi re Ho… Mara vhala valam vanragi re Tara sukh dukh aaj thi mara nam kari dau Aave mot jo pahela aene maru kari dau Jo jo na aave aasu aa ankho ne kahi dau Khushiyo na fulda thi tari rah bhari dau Tari re baho ma mare jivvu marvu re Joje re chhute na sathi hath amaro re Ho… Tari pritu dalde dorani re Ho… Tari pritu dalde dorani re Ho… Tara palvade prit bandhani re Ho… Tara palvade prit bandhani re Dil na har dhabkare sajan nam tamara Neno ni dhadkan ma kayam rakhu amara Tari hare chori na sath farva fera Taro thai bandhavu tari rahishu bhela Ho… Hu chhu taro chandliyo tu mari chakori re Ho… Hu chhu taro morliyo tu dheld mari re Ho… Tari pritu dalde dorani re Ho… Hu to raja tu dal ni rani re Ho… Prem nagar ni dil na dagar ni tu maharani re Prit na rag ma dil na tarang ma hu rangani re Ho… Tari hare bandhi chhe me prem kahani re Hu to re bani chhu radha shyam diwani re Ho… Tara palvade prit bandhani re Ho… Mara vhala valam vanragi re Ho… Tara palvade prit bandhani re Ho… Mara vhala valam vanragi re. હો… પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે નેણ નજરમાં દિલની ડગરમાં તું કોરાણી રે તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાની રે હો… જન્મો રે જનમ નો તારો સાથ હું માંગુ રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે પ્રીત ના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે દિલથી આ તારા દિલની અમારી દોર બંધાણી રે હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે તારી રે બનીને મારે કાયમ રહેવું રે હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે તારા સુખ દુઃખ આજ થી મારા નામ કરી દઉં આવે મોત જો પહેલા એને મારુ કરી દઉં જો જો ના આવે આંસુ આ આંખો ને કહી દઉં ખુશીયો ના ફૂલડાંથી તારી રાહ ભરી દઉં તારી રે બાહોમાં મારે જીવવું મરવું રે જોજે રે છૂટે ના સાથી હાથ અમારો રે atozlyric.com હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે દિલના હર ધબકારે સાજન નામ તમારા નેણોની ધડકનમાં કાયમ રાખું અમારા તારી હારે ચોરી ના સાથ ફરવા ફેરા તારો થઇ બંધાવું તારી રહીશું ભેળા હો… હું છું તારો ચાંદલિયો તું મારી ચકોરી રે હો… હું છું તારો મોરલિયો તું ઢેલડ મારી રે હો… તારી પ્રિતુ દલડે દોરાણી રે હો… હું તો રાજા તું દલની રાણી રે હો… પ્રેમ નગરની દિલના ડગરની તું મહારાણી રે પ્રીત ના રંગમાં દિલના તરંગમાં હું રંગાણી રે હો… તારી હારે બાંધી છે મેં પ્રેમ કહાની રે હું તો રે બની છું રાધા શ્યામ દીવાની રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે હો… તારા પાલવડે પ્રીત બંધાણી રે હો… મારા વ્હાલા વાલમ વણરાગી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Nagar Ni lyrics in Gujarati by Vikram Thakor, music by Maulik Mehta. Includes YouTube video and lyrics in multiple languages.