Gondi Hu Shu Karish by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Ram Audio |
Genre: | Romantic |
Release: | 2024-10-22 |
Lyrics (English)
ગોંડી હું શું કરીશ | GONDI HU SHU KARISH LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad under Ram Audio label. "GONDI HU SHU KARISH" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of this Romantic song stars Kaushik Bharwad, Kuldeep Sharma and Riddhi Tailor. એ ના મોને ના મોને મારુ કીધુ ના મોને ના હમજે ના હમજે કોઈ વાતે ના હમજે અરરરર હોંભળ કઉ શુ હોને થી મઢેલા છે જો ને તારા કાન એકલી તું ના ભર બજારે ફર તું મારી જાન અલી તન કોક થ્યું તો અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે હે તારો થનાર ધણી છુ તને ચમ ના હમજાય મને પૂછ્યા ઘાચ્યા વગર તું તો ગમે ત્યા જાય અલી તન કોક થ્યું તો અરે તન કોક થ્યું તો વાલી હું શું કરે અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે હો પગ ની પોની થી લઈ માથા હુંધી તું રૂપ નો અંબાર છે હો ઓ મારા કરતા મને તારી જાનુ જોન ચિંતા વધાર છે હો રૂપીયા વાળા ઘર ની તું રૂપાળી છોડી છે કાળો છે જમાનો પણ તને ચો પડી છે પયણવાની તારી હવે ઉમર થઇ છે તારા મારા લગન ની તારીખ લિધી છે એમા તન કોક થ્યું તો અરે તન કોક થ્યું તો ગોંડી હું શું કરે અલી તન કોક થ્યું તો ગોંડી હું શું કરે હો સિંહણ થઈ નીકળે તું બુલેટ લઈ ને જ્યારે ભર રે બજાર મા હો ઓ તને જોવાને ગોમ આખુ લાગે કતાર મા એ ગમે ઈના જોડે ગોંડી તું તો અડી જાય તારા કાજે મારે ખોટી દુશ્મની રે થાય તને હાચવવા મા લોકો માર મારો ખાય તને મારી વાતો બધી લાડ માં ચમ જાય પણ તન કોય થ્યું તો પણ તન કોય થ્યું તો ગોંડી હું શું કરે અલી તન કોય થ્યું તો ગોંડી હું શું કરે Ae naa mone naa mone maru kidhu naa mone Naa hamje naa hamje koi vate naa hamje Arrrrr Hombhal kau su Hone thi madhela che jo ne tara kaan Ekali tu naa bhar bajare far tu mari jaan Ali tan kok thayu to Are tan kok thayu to gondi hu shu kare Are tan kok thayu to gondi hu shu kare He taro thanar dhani chu tane cham naa hamjay Mane puchya ghachya vagar tu to game tyo jay Ali tan kok thayu to Are tane kok thayu to vali hu shu kare Are tane kok thayu to gondi hu shu kare Ho pag ni poni thi lai matha hundhi tu roop no ambaar che Ho o mara karta mane tari jaanu jon chinta vadhar che Ho rupiya vada ghar ni tu rupali chodi che Kado che jamano pan tane cho padi che Paynvani tari have umar thai che Tara mara lagan ni tarikh lidhi che Ema tan kok thayu to Are tan kok thayu to gondi hu shu kare Ali tan kok thayu to gondi hu shu kare Ho sihan thai nikade tu bullet lai ne Jyare bhar re bazar maa Ho o tane jova gom aakhu lage kataar maa Ae game ina jode gondi tu to adi jay Tara kaje mare khoti dushmani re thay Tane hachavva ma loko maar maro khay Tane mari vato badhi laad ma cham jay Pan tan koy thayu to Pan tan koy thayu to gondi hu shu kare Ali tan koy thayu to gondi hu shu kare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gondi Hu Shu Karish lyrics in Gujarati by Kaushik Bharwad, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.