Khamma Mari Pawavali Maa by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-09-27 |
Lyrics (English)
KHAMMA MARI PAWAVALI MAA LYRICS IN GUJARATI: Khamma Mari Pawavali Maa (ખમ્મા મારી પાવાવાળી માં) is a Garba song, recorded by Hemant Chauhan from album Navrang (Tahuko-3) . The music of "Khamma Mari Pawavali Maa" song is composed by Appu . ખમ્મા મારી પાવાવાળી માં એ… માં… એ… માં… ખમ્મા મારી ભદ્રકાળી માં એ… માં… એ… માં… માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા ખમ્મા મારી પાવાવાળી માં એ… માં… એ… માં… ખમ્મા મારી ભદ્રકાળી માં એ… માં… એ… માં… હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું પાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માં તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા ભારતલીરીક્સ.કોમ ખમ્મા મારી પાવાવાળી માં એ… માં… એ… માં… ખમ્મા મારી ભદ્રકાળી માં એ… માં… એ… માં… માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે માડી હિંડોળે હિંચકે છે ભદ્રકાળી માવડી રે તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા ખમ્મા મારી પાવાવાળી માં એ… માં… એ… માં… ખમ્મા મારી ભદ્રકાળી માં એ… માં… એ… માં. atozlyric.com Khamma mari pawavali maa Ae… Maa… He.. Maa… Khamma mari bhadrakali maa Ae… Maa… He.. Maa… Madi hindode hinchake chhe mahakali mavdi re Madi hindode hinchake chhe bhadrakali mavdi re Tamane zazi re khamma, tamne ghani re khamma Tamane zazi re khamma, tamne ghani re khamma Khamma mari pawavali maa Ae… Maa… He.. Maa… Khamma mari bhadrakali maa Ae… Maa… He.. Maa… Hirle madhyo hem hindodo harkhethi hinchakavu Hirle madhyo hem hindodo harkhethi hinchakavu Hirni dori hath lai gunala mana gavu Hirni dori hath lai gunala mana gavu Pawavali maa bhadrakali maa mahakali maa Tamane zazi re khamma, tamne ghani re khamma Tamane zazi re khamma, tamne ghani re khamma Khamma mari pawavali maa Ae… Maa… He.. Maa… Khamma mari bhadrakali maa Ae… Maa… He.. Maa… Madi hindode hinchake chhe mahakali mavdi re Madi hindode hinchake chhe bhadrakali mavdi re Tamane zazi re khamma, tamne ghani re khamma Tamane zazi re khamma, tamne ghani re khamma Khamma mari pawavali maa Ae… Maa… He.. Maa… Khamma mari bhadrakali maa Ae… Maa… He.. Maa. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khamma Mari Pawavali Maa lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.