Jiv Bhale Jay Tane Nahi Chhodu by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Sandip Talpada |
Label: | Ram Audio |
Genre: | Sad |
Release: | 2020-06-06 |
Lyrics (English)
JIV BHALE JAY TANE NAHI CHHODU LYRICS IN GUJARATI: Jiv Bhale Jay Tane Nahi Chhodu (જીવ ભલે જાય તને નહિ છોડું) is a Gujarati Sad song, voiced by Dhaval Barot from Ram Audio . The song is composed by Ravi-Rahul , with lyrics written by Sandip Talpada . The music video of the song features Dhaval Barot and Neha Suthar. કાલે જે કરતી હતી મારી ફિકર કાલે જે કરતી હતી મારી ફિકર આજે એ નીકળી બહુ મોટી ચીટર ના જાણે દિલ મા કેવી કરી ગઈ દખલ કામ ના કરતી હવે મારી અક્કલ હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું કાલે જે કરતી હતી મારી ફિકર આજે એ નીકળી બહુ મોટી ચીટર ના જાણે દિલ મા કેવી કરી ગઈ દખલ કામ ના કરતી હવે મારી અક્કલ હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું ભારતલીરીક્સ.કોમ પેલા તો પ્રેમ મા વરસાવી હેલી મારી પ્રીત્યું મા બની ગાડી ઘેલી પ્રેમ મા તારા ભાન શાન ભૂલી મારા માવતર ને દીધા તરછોડી કાલે જે કરતી હતી મને લાઈક તમે બગાડી છે મારી લાઈફ ના જાણ્યું દિલ મા એના હતું એકપલ નોતી ખબર જાનુ નીકળી નફટ હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું કાલે જે કરતી હતી મારી ફિકર પ્રેમ નો જુગાર મારા દિલ સાથે ખેલી ભરીભાદલી મારી જિંદગી વિખેરી નોતી ખબર તારી દાનત છે મેલી માની હતી મારી પ્રીત કેળી ઘેલી કાલે જે હતા મારા હાથ ની લકીર એને બનાવ્યો મને આજે ફકીર ના જાણે કેવી એ રમી ગઈ રમત ભારે પડી ગઈ મને પ્રેમ ની ગમત હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું કાલે જે કરતી હતી મારી ફિકર આજે એ નીકળી બહુ મોટી ચીટર ના જાણે દિલ મા કેવી કરી ગઈ દખલ કામ ના કરતી હવે મારી અક્કલ હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું હવે જીવ ભલે જાય મારો તને નહિ છોડું જાનુ તને નહિ છોડું હું તને નહિ છોડું Kale je karti hati mari fikar Kale je karti hati mari fikar Aaje ae nikari bahu moti chitar Na jane dil ma kevi kari gai dakhal Kaam na karti have mari akkal Have jiv bhale jaay maro tane nahi chhodu Have jiv bhale jaay maro tane nahi chhodu Kale je karti hati mari fikar Aaje ae nikari bahu moti chitar Na jane dil ma kevi kari gai dakhal Kaam na karti have mari akkal Have jiv bhale jaay maro tane nahi chhodu Have jiv bhale jaay maro tane nahi chhodu Pela to prem ma varsavi heli Mari prityu ma bani gadi gheli Prem ma tara bhan shan bhuli Mara mavtar ne didha tarchhodi Kale je karti hati mane like Tame bagadi chhe mari life Na janyu dil aena hatu ekpal Noti khabar janu nikari nafat Have jiv bhale jaay maro tane nahi chhodu Have jiv bhale jaay maro tane nahi chhodu Kale je karti hati mari fikar atozlyric.com Prem no jugar mara dil sathe kheli Bhari bhadli mari jindagi vikheri Noti khabar tari daanat chhe meli Mani hati mari prit keri gheli Kale je hata mara hath ni lakir Aene banavyo mane aaje fakir Na jane kevi ae rami gai ramat Bhare padi gai mane prem ni gamat Have jiv bhale jaay maro tane nahi chhodu Kale je karti hati mari fikar Aaje ae nikari bahu moti chitar Na jane dil ma kevi kari gai dakhal Kaam na karti have mari akkal Have jiv bhale jaay maro tane nahi chhodu Have jiv bhale jaay maro tane nahi chhodu Janu tane nahi chhodu hu tane nahi chhodu Janu tane nahi chhodu hu tane nahi chhodu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jiv Bhale Jay Tane Nahi Chhodu lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.