Meladi Modve Ramva Aay by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Ekta Sound |
Genre: | Devotional |
Release: | 2022-04-02 |
Lyrics (English)
MELADI MODVE RAMVA AAY LYRICS IN GUJARATI: મેલડી મોડવે રમવા આય, This Gujarati Devotional song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "MELADI MODVE RAMVA AAY" song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this track is picturised on Sushil Shah, Nirav Brahmbhatt, Bhavesh Purohit, Vishnubhai and Savaji Rathod. Ae meladi… Ae meladi Ae meladi modve ramva aay Divda jhagmag jhagmag thay Ae meladi modve ramva aay Divda jhagmag jhagmag thay He… Honanu deklu ne rupani gedi Butiye savar thai aavje tu veldi Ae meladi… Ae meladi Ae meladi dakle ramva aay Divda jhagmag jhagmag thay Ae meladi modve ramva aay Divda jhagmag jhagmag thay Ghar na aangne ma taro madhdo Lili rakh vadi madi lilo maro nehdo Abil gulal kankuda chhantavu Marag ma madi fulda veravu Ven vadhave ma tane bolavu Dakaliya tedavu zulana gavravu Ae meladi… Ae meladi Ae meladi hankale hali aav Divda jhagmag jhagmag thay Ae meladi modve ramva aay Divda jhagmag jhagmag thay Parde aavi madi na karti vatu Chhoruda na sanmukh pragat thatu Nahi re aave to madi vahmu re thashe Haga vala ma mari aabaru re jashe Sat na divane rakhaje ma zalto Tari abaru ne hu to ma radto Ae meladi… Ae meladi Ae meladi pavan zapate aay Divda jhagmag jhagmag thay Ae meladi liluda modve aay Divda jhagmag jhagmag thay Ae meladi tava na tane aay Divda jhagmag jhagmag thay Ae divda jhagmag jhagmag thay Ae divda jhagmag jhagmag thay. એ મેલડી… એ મેલડી એ મેલડી મોડવે રમવા આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મેલડી મોડવે રમવા આય દીવડા ઝગમગ ઝગમગ થાય atozlyric.com હે.. હોનાનું ડેકલું ન રૂપાની ગેડી બુટીયે સવાર થઇ આવજે તું વેલડી એ મેલડી… એ મેલડી એ મેલડી ડાકલે રમવા આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મેલડી મોડવે રમવા આય દીવડા ઝગમગ ઝગમગ થાય ઘરનાં આંગણે માં તારો મઢડો લીલી રાખ વાડી માડી લીલો મારો નેહડો અબીલ ગુલાલ કંકુડાં છંટાવું મારગ માં માડી ફૂલડાં વેરાવું વેણ વધાવે માં તને બોલાવું ડાકલીયા તેડાવી ઝૂલણા ગવરાવું એ મેલડી… એ મેલડી એ મેલડી હાંકલે હાલી આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મેલડી મોડવે રમવા આય દીવડા ઝગમગ ઝગમગ થાય પરદે આવી માડી ના કરતી વાતું છોરુંડા સનમુખ પ્રગટ થાતું નહિ રે આવે તો માડી વહમું રે થાશે હગાવાલા માં મારી આબરૂ રે જાશે સત ના દીવાને રાખજે માં ઝળતો તારી આબરૂ ને હું તો માં રડતો એ મેલડી… એ મેલડી એ મેલડી પવન ઝપાટે આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મેલડી લીલુડા મોડવે આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ મેલડી તાવા ના ટાણે આય દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા ઝગમગ ઝગમગ થાય. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meladi Modve Ramva Aay lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.