Swarg by Chintan Prajapati song Lyrics and video
Artist: | Chintan Prajapati |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2024-10-28 |
Lyrics (English)
સ્વર્ગ | SWARG LYRICS IN GUJARATI: The song is sung by Chintan Prajapati under T-Series Gujarati label. "SWARG" Gujarati song was composed by Yash Limbachiya and Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Love song stars Shahid Shekh, Pooja Rai, Sandip Patni. આ દુનિયા ભલે સાથ આપ કે નઈ એક બીજા નો સાથ આપીશું આ દુનિયા ભલે સાથ આપ કે નઈ એક બીજા નો સાથ આપીશું આ જીંદગી ની સફર મા હાથો માં હાથ રાખીને આપણે ચાલીશું એક ઘર હસે જેમા હુ રહુ જેમા તુ રહે પછી ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે ઘર તો એ સ્વર્ગ જેવુ હસે રે દુનિયા ની રાખ ના કોઈ તુ ડર હુ તારી સાથે છુ મારા હમસફર પડવા નઈ દઉં હું તને કોઈ દુઃખ હસતું રાખજે તારુ આ મુખ તુ મળી ઝિંદગી માં કોઈ કમી મારે ના રહી પછી ઝિંદગી હસી બહુ હશે રે ઝિંદગી હસી બહુ હશે રે ઝિંદગી હસી બહુ હશે રે તુ મને મળી જાણે કુદરત ની ભેટ હુ તારો દિવો તુ મારી દિવેટ સપનુ નથી હકિકત છે જનમો જનમ સાથે રહીશું સદા આપણી આ કહાની માં હુ તારો રાજા અને તું મારી રાણી હસે રે તુ મારી રાણી હસે રે Aa duniya bhale saath ape ke nai Ek bija no saath aapisu Aa duniya bhale saath ape ke nai Ek bija no saath aapisu Aa zindagi ni safar ma hathon ma hath Rakhine aapne chalisu Ek ghar hase jema hu rahu jema tu rahe Pachi ghar to ae swarg jevu hase re Ghar to ae swarg jevu hase re Ghar to ae swarg jevu hase re Duniya ni raakh na koi tu darr Hu tari sathe chu mara humsafar Padva nai dau hu tane koi dukh Hastu rakhje taru aa mookh Tu madi zindagi ma koi kami mare na rahi Pachi zindagi hasi bahu hase re Zindagi hasi bahu hase re Zindagi hasi bahu hase re Tu mane madi jaane kudarat ni bhet Hu taro diwo tu mari diwet Sapnu nathi haquiquat che aa Janamo janam saathe rahishu sada Aapni aa kahani ma hu taro raja Ane tu mari rani hase re Tu mari rani hase re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Swarg lyrics in Gujarati by Chintan Prajapati, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.