Valo Navo Aashik Ke Valo Juno Aashik by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor |
Label: | Jhankar Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-06-28 |
Lyrics (English)
LYRICS OF VALO NAVO AASHIK KE VALO JUNO AASHIK IN GUJARATI: વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક, The song is sung by Arjun Thakor from Jhankar Music . "VALO NAVO AASHIK KE VALO JUNO AASHIK" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor . The music video of the track is picturised on Kashish Thakkar and Yuvi Banna. હો વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ હો મને કઈદે તને જીવ થી વાલુ કોણ મને કઈદે તને ઘણું વાલુ કોણ તારો નવો આશિક કે તારો જૂનો આશિક હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હો મને કઈદે કોના માટે જીવ ધરે મને કઈદે ઘણો પ્રેમ તુ કોને રે કરે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હો કાચ જેવુ દિલ તુટી જો જાય ટુકડા એના કદી જુડીયે ના પાય કાચ જેવુ દિલ તુટી જો જાય ટુકડા એના કદી જુડીયે ના પાય હો મને કઈદે આ બંને માંથી વાલુ તને કોણ મને કઈદે આ બંને માંથી વાલુ તને કોણ વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હે વાલો નવો આશિક કે વાલો જૂનો આશિક હો હુ કરતો પ્રેમ એટલો એ નહી કરે નવો નવો નવ દાડા પછી જૂનો યાદ આવશે હો હુ હાચવતો તો એવી નહિ હાચવે તારી હારે દગો થાશે ને યાદ મારી આવશે હો હુ કહુ છુ તુ લખી ને લઇલે યાદ મારી આવશે ઓખે ઓંહુઁડા લાવશે હો હુ કહુ છુ તુ લખી ને લઇલે યાદ મારી આવશે ઓખે ઓંહુઁડા લાવશે હો હુ રાખતો હતો એવું નહી રાખે હુ હાચવતો તો એવી નહિ હાચવે તુ મારી ના થઈ એ તારો નહિ થાય તુ મારી ના થઈ એતો તારો નહિ થાય હો મેં તારા રે શિવાય બીજુ કોય ના વિચાર્યું કેમ બની પથ્થર દિલ તે મારુ ના વિચાર્યું હો વિધાતા ના લેખ હુ પોતે લખતો હોત તો તારા સાથે જનમ મારા નોમે લખી દોત હો એક દિવસ તુ માફી માંગવા આવશે માફી માગશે માફ કરવા વાળો નહિ રહે એક દિવસ તુ મારા ઘેર આવશે મારા ફોટા ઉપર ફૂલોની માળા ભાળશે હો તારી એક ભૂલ તને કાયમ માટે નડશે એના માટે મરી ગયો એવી બદનમી મલશે છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ છોકરો મારી ગઈ જીવ એનો લઈ ગઈ જીવ એનો લઈ ગઈ Ho valo navo aashik ke valo juno aashik He valo navo aashik ke valo juno aashik Ho mane kaide tane jiv thi valu kon Ho mane kaide tane jiv thi valu kon Mane kaide tane ghanu valu kon Taro navo aashik ke taro juno aashik He valo navo aashik ke valo juno aashik Ho mane kaide kona mate jiv dhare Mane kaide ghano prem tu kone re kare Valo navo aashik ke valo juno aashik Valo navo aashik ke valo juno aashik Ho kach jevu dil tuti jo jay Tukda aena kadi judiye na pay Kach jevu dil tuti jo jay Tukda aena kadi judiye na pay Ho mane kaide aa bane mathi valu tane kon Mane kaide aa bane mathi valu tane kon Valo navo aashik ke valo juno aashik He valo navo aashik ke valo juno aashik Ho hu karto prem aetlo ae nahi kare Navo navo nav dada pachhi juno yaad aavshe Ho hu hachvato to aevi nahi hachave Tari hare dago thashe ne yaad mari aavshe Ho hu kahu chhu tu lakhi ne laile Yaad mari aavshe aankhe ohuda lavshe Ho hu kahu chhu tu lakhi ne laile Yaad mari aavshe aankhe ohuda lavshe Ho hu rakhto hato aevu nahi rakhe Hu hachvato to aevi nahi hachave Tu mari na thai ae taro nahi thay Tu mari na thai aeto taro nahi thay Ho me tara re sivay biju koy na vicharyu Kem bani paththar dil te maru na vichariyu Ho vidhata na lekh hu pote lakhto hot to Tara sate janam mara nome lakhi dot Ho ek divas tu mafi mangva aavshe Mafi magshe maf karva valo nahi rahe Ek divas tu mara ghar aavshe Mara phota upar phuloni mala bhalshe Ho tari ek bhul tane kayam mate nadshe Aena mate mari gayo aevi badnami malshe Chhokro maari gai jiv aeno lai gai Chhokro maari gai jiv aeno lai gai Jiv aeno lai gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Valo Navo Aashik Ke Valo Juno Aashik lyrics in Gujarati by Arjun Thakor, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.