Kanha Ni Diwani by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Pravin Ravat |
Label: | KM Digital |
Genre: | Devotional |
Release: | 2020-08-09 |
Lyrics (English)
LYRICS OF KANHA NI DIWANI IN GUJARATI: કાન્હા ની દિવાની, The song is sung by Kajal Maheriya from KM Digital . "KANHA NI DIWANI" is a Gujarati Devotional song, composed by Ravi-Rahul , with lyrics written by Pravin Ravat . એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો એ બોલતો નથી બોલાવતો નથી મીઠુંડી વોહડી વગાડતો નથી બોલતો નથી બોલાવતો નથી મીઠુંડી વોહડી વગાડતો નથી તું હતો મારા પ્રેમમાં ધેલો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો ભારતલીરીક્સ.કોમ હો કેમ રે રીહાના છો બોલો કાનુડા તારા વિના સૂના થયા છે રાહડા હો કેમ રે રીહાના છો બોલો કાનુડા તારા વિના સૂના થયા છે રાહડા ભૂલ હોય તો માફ કરજો દિલ થી દૂર તમે ના કરજો ભૂલ હોય તો માફ કરજો દિલ થી દૂર તમે ના કરજો એ કાન ભૂલું ભુલાય ના એવો રાધાજી બોલે હેલો હેલો એ મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો હો વનરાવન થયું વ્હાલા રે સૂનું રાસ રમવાનું થયું સપનું ના પૂરું હો વનરાવન થયું વ્હાલા રે સૂનું રાસ રમવાનું થયું સપનું ના પૂરું એ વાંસળીના સુર તમે રે લાવજો માખણ ના ચોર તમે વેલા રે આવજો વાંસળીના સુર તમે રે લાવજો માખણ ના ચોર તમે વેલા રે આવજો એ હવે મેલું ના તારો કેળો રાધા બોલે હેલો હેલો હો મારા કોના તું આવજે વેલો રાધાજી બોલે હેલો હેલો રાધાજી બોલે હેલો હેલો રાધાજી બોલે હેલો હેલો. Ae mara kona tu aavje velo Radhaji bole hello hello Ae mara kona tu aavje velo Radhaji bole hello hello Ae bolto nathi bolavto nathi Mithudei vohadi vagadto nathi Ae bolto nathi bolavto nathi Mithudei vohadi vagadto nathi Tu hato mara premma dhelo Radhaji bole hello hello Ae mara kona tu aavje velo Radhaji bole hello hello Ho kem re rihana chho bolo kanuda Tara vina suna thaya chhe rahda Ho kem re rihana chho bolo kanuda Tara vina suna thaya chhe rahda Bhul hoy to maf karjo Dil thi dur tame na karjo Bhul hoy to maf karjo Dil thi dur tame na karjo Ae kan bhulu bhulay na aevo Radhaji bole hello hello Ae mara kona tu aavje velo Radhaji bole hello hello Ho vanravan thayu vhala re sunu Ras ramvanu thayu sapanu na puru Ho vanravan thayu vhala re sunu Ras ramvanu thayu sapanu na puru Ae vasadina sur tame re lavjo Makhan na chor tame vela re aavjo Vasadina sur tame re lavjo Makhan na chor tame vela re aavjo atozlyric.com Ae have melu na taro kedo Radhaji bole hello hello Ho mara kona tu aavje velo Radhaji bole hello hello Radhaji bole hello hello Radhaji bole hello hello. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanha Ni Diwani lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.