Gamadama Rayi Javano by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2020-02-22 |
Lyrics (English)
Gamadama Rayi Javano lyrics, ગામડામાં રઈ જાવાનો the song is sung by Rakesh Barot from Zee Music Gujarati. Gamadama Rayi Javano Love soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Manu Rabari. Hu to shaher ma nathi javano Have gomdaam rayi jaavano Tara shaher ma pacho nahi avano Shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe maru mathu Tara shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe maru mathu Thavay na choy aaghu pachu Dukhva lage maru mathu Have shaher ma nathi javano Bhale addho rotalo khvano pan gomda ma rayi javano Hu to addho rotalo khavano pan gomda ma rayi javano Mota shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe maru mathu Shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe maru mathu Mara gomda ma godre gayo na vada Shaher ma ther ther khodela khada Tare shaher ma shofa ne gomda ma khatla Khava mate hoy koha na vatla Have kagar ni plet ma na khavano Bhale marchu rotlo khavano pan gomda ma rayi javano Bhale marchu rotlo khavano pan gomda ma rayi javano Mota shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe alya maru mathu Shaher ma hoy chhe trafik jaju Chadi jaay chhe maru mathu atozlyric.com Mara gomda ma chula ne bajri na rotla Shehar ma to vechay ges na batla Tara shaher ma to ac ne aapne to desi Gapata mariye godre besi Nathi mujai ne marva javano Bhale dugri rotlo khavano pan gomda ma rayi javano Hu to chhas ne rotlo khavano pan gomda ma rayi javano Bhale addho rotalo khvano pan gomda ma rayi javano Pacho shaher ma nathi avano vayad bharvadam rayi javano Have shaher ma nathi javani bhale addho rotlo khavani Tara gomda ma rayi javani હું તો શહેર માં નથી જાવાનો હવે ગોમડામ રઈ જાવાનો તારા શહેર માં પાછો નહિ આવાનો શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે મારુ માથું તારા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે મારુ માથું થવાય ના ચોય આઘું પાછું દુખવા લાગે મારુ માથું હવે શહેર માં નથી જાવાનો ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો હું તો અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે મારુ માથું શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે મારુ માથું ભારતલીરીક્સ.કોમ મારા ગોમડા માં ગોંદરે ગાયો ના વાડા શહેર માં ઠેર ઠેર ખોદેલા ખાડા તારે શહેર માં શોફા ને ગોમડા માં ખાટલા ખાવા માટે હોય કોહા ના વાટલા હવે કાગળ ની પ્લેટ માં ના ખાવાનો ભલે મરચું રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે અલ્યા મારુ માથું શહેર માં હોય છે ટ્રાફિક જાજુ ચડી જાય છે મારુ માથું મારા ગોમડા માં ચૂલા ને બાજરીના રોટલા શહેર માં તો વેંચતા ગેસ ના બાટલા તારા શહેર માં તો એસી ને આપણે તો દેશી ગપાટા મારીયે ગોંદરે બેસી નથી મુંજાઈ ને મરવા જાવાનો ભલે ડુંગરી રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો હું તો છાસ ને રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો ભલે અડધો રોટલો ખાવા નો પણ ગોમડા માં રઈ જાવાનો પાછો શહેર માં નથી આવાનો વાયડ ભરવાડામાં રઈ જાવાનો હવે શહેર મા નથી જાવાની ભલે અડધો રોટલો ખાવાની તારા ગોમડા મા રઈ જાવાની Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated. Thank you for these lyrics…
About: Gamadama Rayi Javano lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.