Kismat Maa Vidhataye Lakhi Na Tane by Aryan Barot song Lyrics and video

Artist:Aryan Barot
Album: Single
Music:Vivek Gajjar
Lyricist:Darshan Baazigar
Label:Mogal Films
Genre:Sad
Release:2020-08-16

Lyrics (English)

LYRICS OF KISMAT MAA VIDHATAYE LAKHI NA TANE IN GUJARATI: કિસ્મત માં વિધાતા એ લખી ના તને, The song is sung by Aryan Barot from Mogal Films . "KISMAT MAA VIDHATAYE LAKHI NA TANE" is a Gujarati Sad song, composed by Vivek Gajjar , with lyrics written by Darshan Baazigar . The music video of the track is picturised on Jeet Pandey and Kinjal Patel.
માગી મેં ખુદા થી તને તું મળી ના મને
માગી મેં ખુદા થી તને મળી ના મને
માગી મેં ખુદા થી તને મળી ના મને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
માગી મેં ખુદા થી તને મળી ના મને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
રોજ રોજ મંદિર હાથ જોડતો
હર દુઆ માં સાથી મારા તને માંગતો
રોજ રોજ મંદિર માં હાથ જોડતો
હર દુઆ માં સાથી મારા તને માંગતો
માગી મેં ખુદા થી તને મળી ના મને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
ચાહું તને ચાહતો રહીશ જિંદગી ભર રે
જોજે મારા પ્રેમ ને નજર ના લાગે રે
અધૂરી કહાની રહેશે તો તારી મારી
તારા કારણે જાનુ જાશે જાન મારી
માગી મેં ખુદા થી તને મળી ના મને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
ભારતલીરીક્સ.કોમ
વાલા વાલા લાગો મને જીવ થી પ્યારા તમે
એકલો મેલિન દૂર જાતા ના મને
તમને કસમશે હમશે અમારા
તમે મારી જાન દિલ ના ધબકારા
માગી મેં ખુદા થી તને મળી ના મને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
કિસ્મતમ વિધાતા એ લખી ના તને
છોડ દુનિયા દારી ને થઇ જાને મારી
તારાવિના જિંદગી જાનુ કેમ જાશે મારી
આંખો માં મારી છે તસ્વીર તારી
તુસે જાનુડી જાન તકદીર મારી
માગી મેં ખુદા થી તને મળી ગઈ મને
માગી મેં ખુદા થી તને મળી ગઈ મને
વિધાતા એ કિસ્મતમ લખી તી તને
અરે વિધાતા એ કિસ્મતમ લખી તી તને
અરે વિધાતા એ કિસ્મતમ લખી તી તને
અરે વિધાતા એ કિસ્મતમ લખી તી તને
Magi me khuda thi tane tu mali na mane
Magi me khuda thi tane mali na mane
Magi me khuda thi tane mali na mane
Kismat ma vidhaataye lakhi na tane
Magi me khuda thi tane mali na mane
Kismat ma vidhaataye lakhi na tane
Roj roj mandir ma haath jodto
Har duaa ma sathi mara tane magto
Roj roj mandir ma haath jodto
Har duaa ma sathi mara tane magto
Magi me khuda thi tane mali na mane
Kismat ma vidhaataye lakhi na tane
Kismat ma vidhaataye lakhi na tane
Chahu tane chahto rahis zindagi bhar re
Joje mara prem ne najar na lage re
Adhuri kahani rehse jo tari mari
Tara karne janu jase jaan mari
Magi me khuda thi tane mali na mane
Kismat ma vidhaataye lakhi na tane
Kismat ma vidhaataye lakhi na tane
atozlyric.com
Vala vala lago mane jiv thi pyara tame
Eklo melin door jata na mane
Tamne kasamshe humse amara
Tame mari jaan dil na dhabkara
Magi me khuda thi tane mali na mane
Kismat ma vidhaataye lakhi na tane
Kismat ma vidhaataye lakhi na tane
Chhod duniya daari ne thai jaane mari
Tara vina zindagi janu kem jase mari
Aakho ma mari chhe tasveer tari
Tuse janudi jaan taqdeer mari
Magi me khuda thi tane mali gai mane
Magi me khuda thi tane mali gai mane
Vidhaataye kismat ma lakhi ti tane
Are vidhaataye kismat ma lakhi ti tane
Are vidhaataye kismat ma lakhi ti tane
Are vidhaataye kismat ma lakhi ti tane
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Kismat Maa Vidhataye Lakhi Na Tane lyrics in Gujarati by Aryan Barot, music by Vivek Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.