Tu Aavi Jane by Siddharthsinh Jadeja song Lyrics and video
Artist: | Siddharthsinh Jadeja |
---|---|
Album: | Single |
Music: | Sagar Lalani |
Lyricist: | Nirmal Vayeda |
Label: | Tips Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-23 |
Lyrics (English)
TU AAVI JANE LYRICS IN GUJARATI: "તું આવી જાને", The song is sung by Siddharthsinh Jadeja from the soundtrack album for the film Hello Zindagi , directed by Rajan Rathod, starring Viveka Patel, Rajan Rathod, Jeetendra Thakkar, Ilesh Shah and Varsha Dabhi Mehra. "TU AAVI JANE" is a Gujarati Sad song, composed by Sagar Lalani , with lyrics written by Nirmal Vayeda . Ankh mathi ashru vaheshe Hotho par tari vat Hatho ma rekha nathi pan Jivavu tarr sath Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Khishi aa jivan bhar ni aaje tare name yaar Hu chhu tari aatma ne tu chhe mara shvas Sathe tari rahevu haiye chhe kismato ni pankh Mara jivan na graho tu gothve to thay Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Ankh mathi ashru vaheshe Hotho par tari vat Hatho ma rekha nathi pan Jivavu tare sath Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar Tu aavi jane aavi jane Aavi jane yaar. આંખમાંથી અશ્રુ વહેશે હોઠો પર તારી વાત હાથોમાં રેખા નથી પણ જીવવું તારે સાથ તું આવી જાને આવી જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર ખુશી આ જીવનભરની આજે તારે નામે યાર હું છું તારી આત્મા ને તું છે મારા શ્વાસ સાથે તારી રહેવું હૈયે છે કિસ્મતોની પાંખ મારા જીવન ના ગ્રહો તું ગોઠવે તો થાય તું આવી જાને આવી જાણ જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર આંખમાંથી અશ્રુ વહેશે હોઠો પર તારી વાત હાથો માં રેખા નથી પણ જીવવું તારે સાથ તું આવી જાને આવી જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર atozlyric.com તું આવી જાને આવી જાને આવી જાને યાર તું આવી જાને આવી જાને આવી જાને યાર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Aavi Jane lyrics in Gujarati by Siddharthsinh Jadeja, music by Sagar Lalani. Includes YouTube video and lyrics in multiple languages.