Ilu Ilu by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Jigar Chauhan |
Label: | AR Entertainment |
Genre: | Romantic |
Release: | 2022-03-25 |
Lyrics (English)
ઇલુ ઇલુ | ILU ILU LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under AR Entertainment label. "ILU ILU" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Jigar Chauhan . The music video of this Romantic song stars Karan Rajveer and Aarti Bhavsar. Ilu ilu ilu ilu Ilu ilu ilu ilu Mara dil nu kabutar Ho… Mara dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu Dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu Ilu no matlab i love you Ilu no matlab i love you Dil nu kabutar bole re Ilu ilu ilu ilu Mara dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu ilu ilu Ho…peli najar ma joyo joti rahi gai Tara prem ma pagal hu to thai gai Ho… Rubaru malva aavi tane aaj re Tara mate chhodi me to laj re Tara upar hu fida re thai gai Tara upar hu fida re thai gai Dil nu kabutar bole re Ilu ilu ilu ilu Mara dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu ilu ilu Ho… Mara upar mare kaik jan re Tane hu chahu mari jan re Ho… Mane painava lage moti lain re Kari de ne dil par tari sign re Tara vagar jivvu bekar chhe Tara vagar jivvu bekar chhe Dil nu kabutar bole re Ilu ilu ilu ilu Mara dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu ilu ilu Mara dil nu kabutar Dil ma dhadki bole Sayba ilu ilu ilu ilu ilu ilu. ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ મારા દિલનું કબુતર હો… મારા દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુનો મતલબ આઈ લવ યુ ઇલુનો મતલબ આઈ લવ યુ દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ મારા દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ હો.. પેલી નજરમાં જોયો જોતી રહી ગઈ તારા પ્રેમમાં પાગલ હું તો થઈ ગઈ હો… રૂબરૂ મળવા આવી તને આજ રે તારા માટે છોડી મેં તો લાજ રે તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ તારા ઉપર હું ફિદા રે થઈ ગઈ દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ મારા દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ atozlyric.com હો… મારા ઉપર મરે કંઈક જાન રે તને હું તો ચાહુ મારી જાન રે હો… મને પૈણવા લાગે મોટી લાઈન રે કરી દે ને દિલ પર તારી સાઈન રે તારા વગર જીવવું બેકાર છે તારા વગર જીવવું બેકાર છે દિલનું કબુતર બોલે રે ઇલુ ઇલુ ઇલુ ઇલુ મારા દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ મારા દિલનું કબુતર દિલમાં ધડકી બોલે સાયબા ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ ઇલુ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ilu Ilu lyrics in Gujarati by Shital Thakor, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.