Samay Ni Sathe Maro Pyar Yaad Aave by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2023-02-12 |
Lyrics (English)
સમય ની સાથે મારો પ્યાર યાદ આવે | SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Ekta Sound label. "SAMAY NI SATHE MARO PYAR YAAD AAVE" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this Sad song stars Viyona Patil, Nirav Brahmbhatt, Jinal Raval and Chhaya Shukla. Rah jovu chhu janu piyar pachhi aave Rah jovu chhu janu piyar pachhi aave Gom ni galiyo ma vat jovdave Samay ni sathe maro pyar yaad aave Samay ni sathe maro pyar yaad aave Rato viti ne mara divaso gaya Tamne joya ne ghana dada thaya Tamne joya ne ghana dada thaya Rah jovu chhu janu piyar pachhi aave Gom ni galiyo ma vat jovdave Samay ni sathe maro pyar yaad aave Samay ni sathe maro pyar yaad aave Tara vicharo ma faru aaj aeklo Tu na vichari shake pyar karu ketlo Aavi ne joi le halat mari aekvar Yaad karushu tane divas ma anek var Na koi khabar na hamachar aave Yaad tari dil ne khub tadpave Yaad tari dil ne khub tadpave Rah tari jovu janu piyar pachhi aave Gom ni galiyo ma vat jovdave Samay ni sathe maro pyar yaad aave Samay ni sathe maro pyar yaad aave Vat tari joi aankho thai gai udash re Aaj taro pyar mane ghadi ghadi hambhare Kash tari najaro thi mane tu to joti Tu pan mari jemdukhi thaine roti Ankho mari rade aene kon hamjave Tari jode rahyo aeni yaad mane aave Tari jode rahyo aeni yaad bahu aave Rah jove jijo janu piyar pachhi aave Gom ni galiyo ma vat jovdave Samay ni sathe maro pyar yaad aave Samay ni sathe maro pyar yaad aave Rah jovu chhu janu piyar pachhi aave Rah jovu chhu janu piyar pachhi aave Gom ni galiyo ma vat jovdave Samay ni sathe maro pyar yaad aave Samay ni sathe maro pyar yaad aave. રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે ગોમ ની ગલિયો માં વાટ જોવડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે રાતો વીતી ને મારા દિવસો ગયા તમને જોયા ને ઘણા દાડા થયા તમને જોયા ને ઘણા દાડા થયા રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે ગોમ ની ગલિયોમાં વાટ જોવડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે atozlyric.com તારા વિચારો માં ફરું આજ એકલો તું ના વિચારી શકે પ્યાર કરું કેટલો આવી ને જોઈ લે હાલત મારી એકવાર યાદ કરૂશું તને દિવસ માં અનેક વાર ના કોઈ ખબર ના હમાચાર આવે યાદ તારી દિલ ને ખુબ તડપાવે યાદ તારી દિલ ને ખુબ તડપાવે રાહ તારી જોવું જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયો માં વાટ જોવડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે વાટ તારી જોઈ આંખો થઇ ગઈ ઉદાસ રે આજ તારો પ્યાર મને ઘડી ઘડી હાંભરે કાશ તારી નજારો થી મને તું તો જોતી તું પણ મારી જેમ દુઃખી થઇને રોતી આંખો મારી રડે એને કોણ હમજાવે તારી જોડે રહ્યો એની યાદ મને આવે તારી જોડે રહ્યો એની યાદ બહુ આવે રાહ જોવે જીજો જાનુ પિયર પાછી આવે ગોમની ગલિયો માં વાટ જોવડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે રાહ જોવું છું જાનુ પિયર પાછી આવે ગોમ ની ગલિયો માં વાટ જોવડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay Ni Sathe Maro Pyar Yaad Aave lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.